powerpoint presentation - · pdf fileએ જ રીતpસામન્યત:...

20

Upload: dinhkien

Post on 06-Feb-2018

226 views

Category:

Documents


6 download

TRANSCRIPT

Page 1: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp
Page 2: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp
Page 3: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp
Page 4: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

:: મખુ્યમતં્રી યવુા સ્વાવલબંન યોજના ::

પ્રાથમમક માધ્યમમક અને ઉચ્ચ મિક્ષણના અભ્યસક્રમોમા ંઅભ્યાસ કરતા તમામ વર્ગોના તેજસ્વી અને જરૂરરયાતમદં યોગ્યતા પ્રાપ્ત મવદ્યાથીઓને અભ્યાસ માટે આમથિક સહાય તેમજ અન્ય સવલતો સમાન ધોરણે ગણુવત્તા અને આવક (merit cum means) ના માપદંડોને આધારે મળી રહ ેતે માટેની જનરહતકારી યોજના.

Page 5: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

પ્રાથમિક અન ેિાધ્યમિક મિક્ષણ િેળવતા ૬૨,૦૦,૦૦૦ (૬૨ લાખ) મવદ્યાથીઓને યોજનાનો લાભ િળિ.ે

Page 6: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

આ યોજનાના પરિણાિે વર્ષે રૂ.૧૦૦૦ કરોડ સધુીનો લાભ ગજુિાતના યવુાઓને િળિે યોજનાનો અિલ વર્ષષ ૨૦૧૫-૧૬ થી કિવાિાાં આવિે. િળવા પાત્ર સહાયની િકિ મવદ્યાથીઓના બેન્ક ખાતામા ંજિા થિે.

Page 7: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

:: યોજનાનુ ંઅમલીકરણ :: પ્રાથમિક,િાધ્યમિક તથા ઉચ્ચતિ િાળાના મવદ્યાથીઓ િાટે અનકુ્રિે મનયાિક

પ્રાથમિક મિક્ષણની કચેિી અને કમિિનિ િાળાઓની કચેિી િાિફતે.

ઉચ્ચ મિક્ષણની સહાયની કાયષવાહી નોલેજ કોન્સોટેયિ ઑફ ગજુિાત(કેસીજી) િાિફત.

વબેપોટષલ િાિફતે ઉચ્ચ મિક્ષણ િાટેની સહાય અંગેની ઑનલાઇન અિજીઓ િેળવાિ.ે

મવદ્યાથીઓ િાટે યમુનવમસિટીઓ/સાંસ્થાઓ ખાતે ઉભા કિવાિાાં આવનાિ ૮૫

જેટલા હલે્પ સેન્ટસષ.

Page 8: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

:: ઉચ્ચ મિક્ષણ માટેની સહાયની મવર્ગતો :: :: ઉચ્ચ મિક્ષણ સહાય મેળવવા માટેની પાત્રતા ::

ક્રમ ધોરણ પસેન્ટાઇલ અભ્યાસક્રમ

૧ ધો.૧૦

૮૦ કે તેથી વધ ુરિપ્લોિા પ્રથિ વર્ષષ

ધો.૧૨ (સાિાન્ય અને મવજ્ઞાન પ્રવાહ)

૯૦ કે તેથી વધ ુ સ્નાતકના પ્રથિ વર્ષષ

રૂ! ૪,૫૦,૦૦૦ સધુીની આવક ધિાવતા વાલીઓના સાંતાનો

આવક મયાાદાના પ્રમાણપત્રને ત્રણ વર્ા માટે માન્ય રાખવાનો મનણાય કરેલ છે.

Page 9: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

:: પસેન્ટાઇલ અંરે્ગની સમજ :: બોડાના પરરણામમા ંસમન્વય સાધવાના હતેથુી ઉચ્ચ મિક્ષણમા ંપ્રવેિ માટે પસેન્ટાઇલ પધ્ધમત અપનાવવામા ંઆવે છે. પ્રથમ ૯૦ પસેન્ટાઇલથી વધ ુ એટલે બોડામા ં ઉત્તીણા થયેલા ૧૦૦ મવદ્યાથીઓ પૈકી

મેરીટ પ્રમાણેના પ્રથમ ૧૦ મવદ્યાથીઓ. દર વરે્ પરરણામ જુદુ હોય છે, પરંત ુ સામન્યત: ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને

મવજ્ઞાન પ્રવાહ ગ્રપુ-એ અને ગ્રપુ-બીની પરીક્ષામા ં ૯૦ પસેન્ટાઇલથી વધ ુ “એટલે પરીક્ષામા ં આિરે ૭૦ થી ૭૫ ટકા માર્કસાથી વધ ુ ગણુ મેળવનાર” મવદ્યાથીઓનો સમાવેિ થાય છે.

એ જ રીતે સામન્યત: ધોરણ-૧૦ નીપરીક્ષામા ં ૮૦ પસેન્ટાઇલથી વધ ુ “એટલે પરીક્ષામા ં આિરે ૬૦ થી ૬૫ ટકા માર્કસાથી વધ ુ ગણુ મેળવનાર” મવદ્યાથીઓનો સમાવેિ થાય છે.

Page 10: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

:: સહાયની રકમના ધોરણ :: સરકારી મેડીકલ, ડેન્ટલ, ઇજનેરી કોલેજોમા ંજનરલ બેઠકો પર અનામત

કક્ષાના ઉમેદવારો જે સખં્યામા ં પ્રવેિ મેળવે અને તેટલા બબનાનામત

મવદ્યાથીઓને સ્વમનર્ાર કોલેજમા ં પ્રવેિ લેવો પડે તો સ્વમનર્ાર અને

સરકારી કોલેજની ફીના તફાવતની રકમ મળવાપાત્ર થિે.

ધોરણ ૧૦ અને ૧૨ (સામાન્ય/મવજ્ઞાન) બાદ અલર્ગ અલર્ગ અભ્યાસક્રમોમા ં

પ્રવેિના અનસુધંાને સહાયની રકમના ધોરણ નક્કી કરવામા ંઆવેલ છે.

Page 11: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

ક્રમ

ધોરણ

પસેન્ટાઇલ

અભ્યાસક્રમ

રકમ

૧ ૧૦

૮૦ કે તેથી વધ ુ

રડપ્લોમા (સ્વમનર્ાર કોલેજ)

વામર્િક ટયિુન ફીના ૫૦ ટકા (વામર્િક ૨૫૦૦૦ની મયાાદામા:ં ૩ વર્ામા ંકુલ ૭૫,૦૦૦ રૂ! )

૧૨ મવજ્ઞાન પ્રવાહ

(ગ્રપુ બી)

૯૦ કે તેથી વધ ુ

મેડીકલ અને ડેન્ટલ (સ્વમનર્ાર કોલેજ)

વામર્િક ટયિુન ફીના ૫૦ ટકા (વામર્િક ૨,૦૦,૦૦૦ની મયાાદામા:ં

૫ વર્ામા ં૧૦ લાખ રૂ! )

૧૨ મવજ્ઞાન પ્રવાહ

(ગ્રપુ એ/બી)

૯૦ કે તેથી વધ ુ

સ્નાતક કક્ષાના પ્રોફેિનલ (ઇજનેરી/ટેકનોલોજી, ફામાસી, આકીટેર્કચર,

એગ્રીકલ્ચર, આયવેુદ, હોમીયોપેથી, નસીંર્ગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ,વેટરનરી સ્વમનર્ાર

કોલેજ )

વામર્િક ટયિુન ફીના ૫૦ ટકા (વામર્િક ૫૦,૦૦૦ની મયાાદામા:ં

૪ વર્ામા ં૨ લાખ રૂ! )

૧૨ સામાન્ય/ મવજ્ઞાન પ્રવાહ

૯૦ કે તેથી વધ ુ

સ્નાતક કક્ષાના (બી.એ., બી.એસ.સી., બી.કોમ., બી.બી.એ.,

બી.સી.એ. સ્વમનર્ાર કોલેજ)

વામર્િક ટયિુન ફીના ૫૦ ટકા (વામર્િક ૧૦,૦૦૦ની મયાાદામા:ં

૩ વર્ામા ં૩૦,૦૦૦ રૂ!)

Page 12: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

:: ઉચ્ચ મિક્ષણના મવદ્યાથીઓ માટે અન્ય સવલતો :: રહવેા જમવા પેટે સહાય (અભ્યાસક્રમની મનયત અવમધ

માટે) સ્નાતક અથવા રડપ્લોમા અભ્યાસક્રમોમા ંપ્રવેિ મેળવી

પોતાના વતનના તાલકુાની બહાર અભ્યાસ કરતા અને

સરકારી છાત્રાલયમા ં પ્રવેિ ન મળ્યો હોપ્ય તેવા મવદ્યાથીઓને વર્ાના ૧૦ મરહના માટે રહવેા જમવાની સહાય પેટે રૂ! ૧૨૦૦ દર મરહને મળિ.ે

ઉદાહરણ રૂપે બી.એ., બી.કોમ., બી.એસ.સી. જેવા સ્નાતક તથા રડપ્લોમા અભ્યાસક્રમો માટે ત્રણ વર્ાની અવમધ દરમમયાન કુલ રૂ! ૩૬,૦૦૦ સધુીની સહાય મળવા પાત્ર રહિે.ે

Page 13: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

:: સાધન પસુ્તક સહાય :: મેડીકલ/ડેન્ટલ જેવા પ્રોફેિનલ સ્નાતક અભ્યાસક્રમોમા ંપ્રવેિ મેળવનારને રૂ! ૧૦,૦૦૦ ઇજનેરી/ટેકનોલોજી/ફામાસી/આકીટેર્કચર જેવા પ્રોફેિનલ સ્નાતક અભ્યાસક્રમોમા ં પ્રવેિ મેળવનારને રૂ! ૫૦૦૦. રડપ્લોમા અભ્યાસક્રમોમા ંપ્રવેિ મેળવનારને રૂ! ૩૦૦૦.

Page 14: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

:: િાળાકીય મિક્ષણ માટેની સહાયની મવર્ગતો :: ::પ્રાથમમક, માધ્યમમક તથા ઉચ્ચતર માધ્યમમક

િાળાઓના મવદ્યાથીઓને મળવાપાત્ર લાર્ :: સરકારી અને અનદુામનત પ્રાથમમક િાળાઓમા ં અભ્યાસ

કરતા તમામ વર્ગોના મવદ્યાથીઓને મવના મલુ્યે ર્ગણવેિ. સરકારી અને અનદુામનત માધ્યમમક અને ઉચ્ચત્તર

માધ્યમમક િાળામા ં અભ્યાસ કરતા તમામ મવદ્યાથીઓને કોઇપણ જાતની વામર્િક આવક મયાાદા ધ્યાને લીધા મસવાય મવના મલુ્યે પાઠય પસુ્તકો અને મિષ્યવમૃત્ત મળવાપાત્ર રહિેે.

Page 15: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

:: સામાજજક ન્યાય અને અમધકારીતા મવર્ાર્ગ દ્વારા આપવામા ંઆવનાર લાર્ો ::

તમામ જામતના મવદ્યાથીઓ માટે બે જોડી ર્ગણવેિના રૂ!૩૦૦.

ધો.૧ થી ૫ મા ંઅભ્યાસ કરતી તમામ કન્યાઓને કોઇપણ જાતની આવકમયાાદા ધ્યાને લીધા મવના મિષ્યવમૃત્ત રૂ!૫૦૦ સમાન ધોરણે.

ધો.૬ થી ૮ મા ંઅભ્યાસ કરતી તમામ કન્યાઓને કોઇપણ જાતની આવકમયાાદા ધ્યાને લીધા મવના મિષ્યવમૃત્ત રૂ!૭૫૦ સમાન ધોરણે.

ધો.૧ થી ૮ મા ંઅભ્યાસ કરતા તમામ કુમારોને કોઇપણ જાતની આવકમયાાદા ધ્યાને લીધા મવના મિષ્યવમૃત્ત રૂ!૫૦૦ સમાન ધોરણે.

Page 16: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

:: યવુાઓની કારકીદી ઘડતર માટે સહાયની મવર્ગતો :: ર્ારત સરકારની સેવાઓમા ં ગજુરાતના વધમુા ં વધ ુ યવુક-યવુતીઓ જોડાય તે

માટે IAS, IPS, IRS, IFS, RAILWAY, BANKING ની સ્પધાાત્મક પરીક્ષાઓની તૈયારી માટે SPIPA અને જજલ્લા કેન્રોની બેઠકો ૩૪૦ થી વધારી ૧૦૦૦ કરવામા ંઆવિે.

ર્ારત સરકારની મરુા યોજના:- ENGINEERING & DIPLOMA પણૂા કરનાર મવદ્યાથીઓ, ડીગ્રી મળ્યાના પાચં

વર્ામા ં તેઓને પોતાનો સ્વતતં્ર વ્યવ્સાય િરૂ કરવા માટે રૂ.૫૦ હજારથી રૂ.૧૦ લાખ સધુીની લોન મેળવે, તેમને આ લોન ઉપર ર્રવાના થતા વ્યાજમા ં૩ વર્ા સધુી ૫% વ્યાજ સહાય રાજ્ય સરકાર તરફથી આપવામા ંઆવિે.

સરકારી નોકરીમા ંર્રતી માટે તમામ વર્ગો માટે વય મયાાદામા ં૫ વર્ાનો વધારો કરવામા ંઆવ્યો છે.

Page 17: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

:: યોજનાના પ્રચાર-પ્રસાર માટે જજલ્લા મિક્ષણામધકારી કચેરી દ્વારા લેવાયેલ પર્ગલા:ં:

તા.૧૪-૧૦-૨૦૧૫ થી તા.૧૭-૧૦-૨૦૧૫ સધુીમા ં જીલ્લાની તમામ િાળાઓમા મવદ્યાથીઓ અને વાલીઓ સાથે બેઠક યોજી તેમજ પ્રાથાનાસર્ા, નોટીસોના માધ્યમથી, વાલી સમેંલનો, વાલી મલુાકાતો, સાસં્કૃમતક પ્રવમૃત્તઓ દરમમયાન આ યોજનાની મારહતી આપવામા ંઆવિે.

તા.૩૦-૧૦-૨૦૧૫ ના રોજ િાળા કક્ષાએ આ યોજનાને અનલુક્ષીને વકતતૃ્વ સ્પધાા, ડીબેટ જેવી અન્ય સ્પધાાઓ યોજાિે.

આર્ગામી મવજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર-૧ અને ૩ ની જાહરે પરીક્ષા દરમમયાન પરીક્ષા સ્થળો ઉપર આવનાર પરીક્ષાથીઓને આ યોજના અંરે્ગની જાણકારી મળે તે માટે નોટીસ બોડા, ચોપાનીયા દ્વારા પ્રચાર-પ્રસાર.

તા.૧૭-૧૦-૨૦૧૫ ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે તમામ િાળાઓએ આ યોજના સદંરે્ પ્લેકાડા/પોસ્ટર અને સતુ્રો દ્વારા પ્રચાર-પ્રસાર થયે તેમ રેલીનુ ંઆયોજન.

Page 18: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

:: યોજનાના પ્રચાર-પ્રસાર માટે મવમવધ મવર્ાર્ગોના પરરપત્રો::

મિક્ષણ મવર્ાર્ગ દ્વારા તા.૦૭/૧૦/૨૦૧૫ ના રોજ આ યોજનાના મવમવધ લાર્ો

તેમજ પ્રચાર-પ્રસાર માટે સબંમંધત કચેરીઓને ઠરાવ ક્રમાકં:

પરચ/૧૦૨૦૧૪/યઓુઆર-૬/સ થી ઠરાવ કરેલ છે.

તા.૧૩-૧૦-૨૦૧૫ ના રોજ સામાજજક ન્યાય અને અમધકારીતા મવર્ાર્ગ દ્વારા

ઠરાવ ક્રમાકં: સિપ/૧૦૨૦૧૫/૭૪૨૦૫૪/અ.૧ થી પ્રાથમમક િાળાઓમા ં

મિષ્યવમૃત્ત તેમજ ર્ગણવેિ સહાય માટે ઠરાવ કરવામા ંઆવેલ છે.

Page 19: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

:: યોજનાના પ્રચાર-પ્રસાર માટે જાહરેાત:: ગજુરાત સરકાર દ્વારા આ યોજનાના પ્રચાર-પ્રસાર માટે જાહરેાત પેમ્પલેટ તેમજ

સમાચારપત્રો દ્વારા બહોળી પ્રમસધ્ધ્ધઓ કરવામા ંઆવેલ છે.

Page 20: PowerPoint Presentation - · PDF fileએ જ રીતpસામન્યત: ધોરણ-૧૦ નપરીક્ષામાં ૮૦ પસેન્ટાઇલથj વધk“એટલp

::આભાિ ::