householder –your city. your vote€¦ · તમારી માનહતી િાચી છે...

7
તમાર શહેર. તમારો મત. ઑકોબર 22 toronto.ca/elections

Upload: others

Post on 18-Nov-2020

3 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: Householder –Your City. Your Vote€¦ · તમારી માનહતી િાચી છે કે નનહ તેની ખરાઈ કરવી જરૂરી છે,

તમાર શહર. તમારો મત.ઑકોબર 22toronto.ca/elections

Page 2: Householder –Your City. Your Vote€¦ · તમારી માનહતી િાચી છે કે નનહ તેની ખરાઈ કરવી જરૂરી છે,

વૉરડમા ફરફારો2018ની મયનનનિપલ ચટણીઓ માટ વૉરડની હદોમા ફરફારો થા છ. 1 ડરિમબર 2018ના રોજ જાર કાઉનિલની ટમડ શર થા તાર આ ફરફારો અમલી બનશ. વૉરડની હદોન વધય િારી રીત િમજવા માટ તમ:

• કા વૉરડમા મત આપશો અન તમારા વૉરડમા કોણ ઉભય રહય છ ત તપાિવા માટ મા વોટ [MyVote (toronto.ca/elections/myvote)]નો ઉપોગ કરી શકો છો

• વૉરડના નકશા અન મતદાનમથકો જોઈ શકો છો

અમારી વબિાઇટ toronto.ca/elections પર જઈન અથવા 416-338-1111 પર અમન કૉલ કરીન નવગતો મળવી શકાશ.

MyVote MyVoteમા તમન જોઈતી તમામ જાણકારી છ. MyVoteના ઉપોગની શરઆત કરવા માટ તમાર ટૉરટોનય િરનામય દાખલ કરો અન:

• તમારો વૉરડ અન નકશો શોધો• તમારા વૉરડમા ઊભા રહલા ઉમદવારો જયઓ• તમાર નામ મતદાર ાદીમા છ ક નનહ ત જાણો• તમારી માનહતી મતદાર ાદીમા ઉમરો અથવા અપરટ કરો (1 ઑકટોબર િયધી)• કા અન કાર મત આપવો ત જાણો• તમાર મતદાર માનહતી કારડ જયઓ અન નરિટ કરો• તમારા મતદાનમથક નવશ પહોચવાની માનહતી શોધો (1 ઑકટોબરથી શર કરીન)• તમારા બલટનો નમનો જયઓ (1 ઑકટોબરથી શર કરીન)

મતદાનમથકો ફરફારન આધીન છ, તથી કપા કરીન તમ મત આપવા જાઓ ત પહલા માવોટ (MyVote) તપાિો.

ત એક ઑનલાઇન લ છ, જા મત આપવા મા તમન જોઈતી તમામ માહહતી તમ મળવી શકો છો.

toronto.ca/elections/myvote

Page 3: Householder –Your City. Your Vote€¦ · તમારી માનહતી િાચી છે કે નનહ તેની ખરાઈ કરવી જરૂરી છે,

કોણ મત આપી શક?તમ ટૉરટો મયનનનિપલ ચટણીમા મત આપી શકો છો, જો તમ:

• એક કનડરન નાગડરક હો; અન• ઓછામા ઓછા 18 વરડની ઉમરના હો; અન• ટૉરટો શહરના રહીશ હો; અથવા• ટૉરટો શહરમા રહતા ન હો, પરતય તમ અથવા તમારા જીવનિાથી શહરમા નમલકતના માનલક હો અથવા નમલકત ભાર આપી હો; અન• કોઇપણ કાનન હઠળ મતદાન કરવા પર મનાઈ ફરમાવવા ન આવી હો.

શહરની અદર તમ ગમ તટલી નમલકતોના માનલક હો અથવા ત ભાર આપી હો, પરતય ટૉરટોની મયનનનિપલ ચટણીમા તમ માતર એક જ વખત મત આપી શકો. તમ જા રહતા હો ત વૉરડમા જ તમાર મત આપવો જોઈએ.

ચણીનો દિવસિોમવાર, 22 ઑકટોબર, 2018, િવાર 10 થી રાત 8 વાગા િયધી.

આગોતર મતિાનબયધવાર, 10 ઑકટોબરથી રનવવાર, 14 ઑકટૉબર િવાર 10 થી િાજ 7 વાગા િયધી.તમારા આગોતરા મતદાનમથકો તમારા મતદાર માનહતી કારડ પર દખાશ અથવા MyVoteનો ઉપોગ કરીન તમ ત શોધી શકો છો.

તમાર મતદાર માનહતી કારડ નરિટ કરવા માટ MyVoteનો ઉપોગ કરો અથવા જાર તમ મત આપવા જાઓ તાર તમારા મોબાઇલ ડરવાઇિ પર ત બતાવો.

હસી હૉલબયધવાર, 10 ઑકટોબરથી રનવવાર, 14 ઑકટૉબર િવાર 10 થી િાજ 7 વાગા િયધી.

તમ ટૉરટોમા ગમ તા રહતા હો, આગોતરા મતદાન દરનમાન તમ Toronto City Hall, 100 Queen Street W. ખાત મત આપી શકો છો.

ઓળખ (આઇરી)મત આપવા માટ તમાર એવય ઓળખપત બતાવવાનય રહશ જના પર તમાર નામ અન ટૉરટોનય મા િરનામય હો.

મતિાનની તકો

મતિાનના દિવસોએ મોી કતારોમા ઊભા રહવાન ાળો. મતિાર ાિીમા નોધણી કરાવો અન તમાર મતિાર ઓળખ કારડ લતા આવો.

Page 4: Householder –Your City. Your Vote€¦ · તમારી માનહતી િાચી છે કે નનહ તેની ખરાઈ કરવી જરૂરી છે,

જાર તમ મત આપવા જાઓ તાર તમાર મતદાર માનહતી કારડ િાથ લઇ જાઓ.

તમારી માનહતી િાચી છ ક નનહ તની ખરાઈ કરવી જરરી છ, ખાિ કરીન જો તમ સથળાતર કય હો અથવા છલલી ચટણી પછી તમારા નામમા ફરફાર કયો હો. ટૉરટો શહરના મતદારોની ાદીમા હોવાનો અથડ એ છ ક તમન એવય મતદાર માનહતી કારડ મળશ, જ મતદાન મથક પર તમારો િમ બચાવશ.

મતિાર ાિીમા નોધણી કરાવો

17 િપટમબરથી શર કરીન ટૉરટો શહર મતદારાદીમા િયધારાઓનો સવીકાર કરશ.• તમ 416-338-1111 પર કૉલ કરીન મતદારાદીમા િામલ છો ક નનહ ત ચક કરી શકો છો.• તમ નિટી કલકડની કોઈ પણ ઑડફિ રબરમા આવીન અથવા 416-338-1111 પર કૉલ કરીન

મતદારાદીમા િયધારાની અરજી પરી કરીન તમારી માનહતીમા ઉમરો ક િયધારો કરાવી શકો છો.

• ચટણીના આખરી ડદવિ મતદારાદીમા તમાર નામ દખા ત માટ 14 ઑકટૉબર િયધીમા તમામ િયધારાઓ પરા કરવાના રહશ. આ તારીખ પછી તમ જાર 22 ઑકટોબરના રોજ મત આપવા જાઓ તાર મતદાનમથક પોતાનય નામ ઉમરાવી શકો છો.

17 સપમબરથી 1 ઑકોબર સધી MyVoteનો ઉપોગ કરીન તમ તમારી માહહતી તપાસો, ઉમરો અથવા તમા ફરફાર કરો.નીચની બાબતો માટ MyVote (toronto.ca/elections/myvote)નો ઉપોગ કરો:

• તમાર નામ મતદાર ાદીમા છ ક નનહ ત જોવા માટ• મતદારાદીમા તમાર નામ ઉમરવા માટ

• તમારી મતદાર માનહતીમા ફરફાર કરવા માટ

ાિ રાખો: જાર તમ મત આપવા જાઓ તાર આઇરી લતા આવો ત જરરી છ, પછી ભલ તમ મતિારાિીમા પોતાન નામ ઉમરાવ હો.

Page 5: Householder –Your City. Your Vote€¦ · તમારી માનહતી િાચી છે કે નનહ તેની ખરાઈ કરવી જરૂરી છે,

મતિારો માની સગવરોમતિાનમથકોતમામ મતદાનમથકો રિવશની હશ અન દરક મથક નવરની માનહતી અમારી વબિાઈટ toronto.ca/elections/voters પર ઉપલબધ હશ.

મતિાન મા સલભ ઉપકરણમતદાર િહાતા ટરમડનલ એ બલટ નનશાન કરવાનય િાધન છ જનાથી નવકલાગ મતદારો અન અ નવશર જરડરાતવાળા મતદારો પોતાના બલટ પર ખાનગી રીત અન સવતતપણ નનશાન કરી શક છ. તની નવનશષટતાઓમા ટચસકીન, ઑડરો કમપોનટ, બઇલ કીપર, નિપ/પફ ટબ ડરવાઇિ, રૉકર પરલ/ફટ નસવચ અન ફૉટ િાઇઝ તથા કલર કૉટાસટમા ફરફાર કરવા માટ ઝમ ફીચિડનો િમાવશ થા છ.

આગોતરા મતદાન માટના તમામ સથળોએ મતદાર િહાતા ટરમડનલ ઉપલબધ બનશ. જો તમાર ચટણીના ડદવિ મતદાર િહાતા ટરમડનલનો ઉપોગ કરવાની જરર પર અન ત તમારા નનધાડડરત મતદાનમથક પર આવલય ન હો તો તમ 416-338-1111 પર કૉલ કરીન તમાર બલટ ટાિફર કરાવવાની નવનતી કરી શકો છો.

પૉકસી મતિાનજો તમ કોઈ પણ કારણિર મતદાનના ઉપલબધ ડદવિો પકીના કોઈ પણ ડદવિ મત આપી શકો તમ ન હો તો વોટટગ રિૉકિી અપોઇટમટ ફૉમડ ભરીન તમ પોતાના તરફથી મત આપવા માટ કોઈ રિૉકિીની નનમણક કરી શકો છો.વોટટગ રિૉકિી અપોઇટમટ ફોમડ ચટણીના ડદવિ િયધી નિટી કલકડની કોઈ એક ઑડફિથી મળવી શકાશ અન રિમાનણત કરાવી શકાશ. વધય માનહતી ઇલકશન િરવડિીઝની વબિાઇટ: toronto.ca/elections/voters પરથી મળી શક છ.

જો તમન મતિાન કરવામા કોઈ અવરોધ નરતો હો તો 416-338-2020 પર અમારો સપકડ કરો.

અન સવાઓ• કવી રીત મતદાન કરવય ત અગની િચનાઓ તમામ મતદાન મથકોએ બઇલ અન 26 ભારાઓમા ઉપલબધ થશ.

• નબળી દનષટ ધરાવતા મતદારોન મદદ કરવા માટ તમામ મતદાનમથકો પર મનગનડફકશન શીટિ ઉપલબધ હશ.

• જો તમ સવ મતદાનમથકમા રિવશી શકો તમ ન હો તો મતદાનમથકમા જ અ કોઈ નવસતાર ખાત િહાતા કરવામા આવ એવી નવનતી તમ કરી શકો છો. દાખલા તરીક, પારકગ લૉટ અથવા ફટપાથની ડકનારી પાિ. વધય માનહતી માટ 416-338-1111 પર કૉલ કરો.

• 416-338-OTTY (0889) પર TTY લાઇન પર કૉલ કરીન બનધર અથવા િાભળવામા મયશકલી પરતી હો એવા લોકો માટ ચટણીની માનહતી ઉપલબધ છ.

• જો તમ જાત તમારા બલટ પર નનશાન કરી શકો તમ ન હો તો મદદ માટ તમ તમારા નમતન િાથ લાવી શકો છો અથવા તમ ચટણી અનધકારી પાિ મદદ માગી શકો છો.

• તમામ મતદાનમથકો િહાક વનકતઓ અન િરવડિ ઍનનમલિના ઉપોગન આવકાર છ.

જો આમાથી કોઈ પણ િગવરો તમારી જરડરાત પરી કરતી ન હો તો કપા કરીન 416-338-1111 પર અમન કૉલ કરો.

Page 6: Householder –Your City. Your Vote€¦ · તમારી માનહતી િાચી છે કે નનહ તેની ખરાઈ કરવી જરૂરી છે,

ઓળખના સવીકાડ પરાવાજાર તમ મત આપવા જાઓ તાર ઓળખ (આઇરી)નો પયરાવો હોવો જરરી છ. તમાર નામ અન ટૉરટોનય મા િરનામય દશાડવતય એક ઓળખપત લાવવાનય ાદ રાખશો. આઇરીના એક દસતાવજ તરીક તમારા મતદાર માનહતી કારડનો ઉપોગ થઈ શકશ નનહ.

સવીકાડ આઇરીના ઉિાહરણો:• ઑટાડરોમા જારી કરાલ ફોટો કારડ, ડાઇવિડ લાિિ અથવા મોટર વહીએકલ પરનમટ (વાહનનો ભાગ).

• રદ કરલો વનકતગત ચક, કડરટ કારડ અથવા બક ખાતાનય સટટમટ.

• હાઇડો, ટનલફોન ક કબલ ટીવી, પાણી, ગિ માટનય યડટનલટી નબલ અથવા પનબલક યડટનલડટઝ કનમશન તરફથી એક નબલ.

• નનોજક જારી કરલી ચકની રિીદ, T4 સટટમટ અથવા પગારની રિીદ.

• ઑટાડરો વકિડ (Ontario Works) અથવા ઑટાડરો નવકલાગ િહાતા ોજના (Ontario Disability Support Program) માટ રારકટ ડરપોનઝટનય સટટમટ.

• નમલકત વરાની આકારણી, આવકવરા આકારણીની નોડટિ, ચાઇલર ટકિ બનનડફટ સટટમટ.

• મોગગજ સટટમટ, લીઝ અથવા ભારા કરાર.• ઉચચ માધનમક શાળા તરફથી જારી કરાલ ટાનસકપટ અથવા ડરપોટડ કારડ.• કમપિ રહઠાણ દશાડવતો દસતાવજ, જ ઉચચ માધનમક િસથા ખાત નવદાથથીના રહઠાણ માટ જવાબદાર કાાડલ ક અનધકારીઓ દવારા

જારી કરાલ હો.

• કનરા, ઑટાડરોની િરકાર અથવા ઑટાડરોની મયનનનિપાનલટી તરફથી જારી કરવામા આવલ અ કોઈ પણ દસતાવજ ઑટાડરોની અદાલત દવારા જારી કરાલ ક રિમાનણત કરવામા આવલ દસતાવજ.

• ઇનરન એકટ (કનરા) હઠળ સથાનપત ઑટાડરોની બર કાઉનિલ તરફથી જારી કરાલ કોઈ પણ દસતાવજ.

• વીમા પૉનલિી અથવા વીમાનય સટટમટ.

• નાણાકી િસથા િાથનો લોન કરાર અથવા અ કોઈ નાણાકી કરાર.• રોજગાર વીમાના લાભો ચકવા હોવાનય સટટમટ T4E.

• ઓલર એજ નિકૉડરડટ (Old Age Security)નય સટટમટ T4A (OAS), કનરા પશન પલાન બનનડફટિ (Canada Pension Plan Benefits) T4A (P), કનરા પશન પલાન સટટમટ ઑફ કનટબશિ (Canada Pension Plan Statement of Contributions).

• વકડપલિ િફટી ઍર ઇસોરિ બોરડ સટટમટ ઑફ બનનડફટિ (Workplace Safety and Insurance Board Statement of Benefits) T5007.

• CNIB કારડ અથવા અ રનજસટરડ ચડરટબલ િસથાનય કારડ ક જ નવકલાગ લોકોન િવાઓ પરી પારતય હો.

• લૉગ ટમડ કર હોમિ ઍકટ, 2007 (Long-Term Care Homes Act, 2007) રિમાણ લાબા ગાળાના કર હોમ ખાત રહઠાણ બતાવતો દસતાવજ.

• હૉનસપટલ કારડ અથવા રકૉરડ.

જો તમારી પાસ સવીકાડ આઇરી ન હો અન તમાર નામ મતિાર ાિીમા ન હો તો બલ મળવવા મા તમારા આઇરી સાથ પરત આવવાન તમન કહવામા આવશ.

Page 7: Householder –Your City. Your Vote€¦ · તમારી માનહતી િાચી છે કે નનહ તેની ખરાઈ કરવી જરૂરી છે,

હસી કલકડની ઑદફસના સથળોિોમવારથી શયકવાર, િવાર 8:30 વાગાથી િાજ 4:30 વાગા િયધી, નીચના સથળો પર:

• Toronto City Hall, 100 Queen St. W., 1st Floor North• Etobicoke Civic Centre, 399 The West Mall, Main Floor• North York Civic Centre, 5100 Yonge St., Ground Floor• Scarborough Civic Centre, 150 Borough Drive., 3rd Floor• Toronto Election Services Office, 89 Northline Road

અમારો સપકડ કરોવબ: toronto.ca/electionsઇમલ: [email protected]ચટણીની િવાઓ: 416-338-1111રિવશ માટની િગવરો: 416-338-2020રિવશ માટનો ઇમલ: [email protected]: 416-338-0889

@torontovotes

@torontovotes

Toronto Votes

ઑકોબરની મહતવની તારીખો10 ઑકોબરથી 14 ઑકોબર: આગોતર મતદાન િવાર 10 થી િાજ 7 વાગા િયધી14 ઑકોબર: આગોતરા મતદાનનો છલલો ડદવિ22 ઑકોબર: ચટણીનો ડદવિ િવાર 10 થી િાજ 8 વાગા િયધી