આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)

Post on 14-Apr-2017

341 Views

Category:

Documents

38 Downloads

Preview:

Click to see full reader

TRANSCRIPT

આગાખાન ગ્રામ સમર્થ ન કાર્ય ક્રમ (ભારત)

રોજગારલક્ષી તાલીમ કાર્ય ક્રમ આગાખાન સંસ્થાઆપના માટે લાવી રહી છે.

નીચે મુજબના તાલીમ કાર્ય ક્રમો.

BPO Trade(Bussiness Process Outsourcing)Retail TradeJunior Finance TradeComputer Hardware & Networking Trade

આતાલીમ કાર્ય ક્રમમાં જેોડાવા માટે જરૂરીલાર્યકાતો

• આ તાલીમ કાર્ય ક્રમમાં ૧૦ પાસ, ૧૨ પાસ, તેમજ કોલેજના ભાઇઓ તથા બહેનો જેોડાઇ શકે છે.

• આ તાલીમ કાર્ય ક્રમમાં જેોડાવા માટેની વર્ય મર્યા દા ૧૮ થી ૩૦ વર્ષ સુધીની રહેશે.

• આ તાલીમ કાર્ય ક્રમમાં જેોડાવા માટે બી.પી.એલ. ૦ થી ૨૦ ની ર્યાદીમાં નામ હોવંુ જરૂરી છે.

• આ તાલીમનો સમર્યગાળો ૩ મહીના સુધીનો રહેશે.

આતાલીમ કાર્ય ક્રમમાં જેોડાવા માટે જરૂરીપ્રમાણપત્રો

1) માક શીટ નકલ2) લીવીંગ સટીફીકેટની નકલ3) રેશનકાડ ની નકલ4) બી.પી.એલ. દાખલાની નકલ5) જોતીનુ પ્રમાણપત્ર6) આધાર કાડ ની નકલ7) ડોમીસાઇલ8) એસ.બી.આઇ. બંેક પાસબુકની નકલ

આતાલીમ કાર્ય ક્રમમાં જેોડાવાર્થી ર્થતા ફાર્યદાઓ

• આ તાલીમમાં વીધાથીઓને મફત શિશક્ષણ અને નોકરીની તક આપવામાં આવશે.

• તાલીમ દરમીર્યાન આવવા- જવાનુ ભાડંુ અને બપોરના ભોજનના પેટે રૂ. ૧૦૦ આપવામાં આવશે.

• કોર્ષ દરમીર્યાન બે જેોડી રુ્યનિનફોમ ફ્રી આપવામાં આવશે.• તાલીમ દરમીર્યાન બેગ,ટેક્ષબૂક, તથા તમામ અભ્ર્યાસ

માટેની જરૂરી સામગ્રી ફ્રી આપવામાં આવશે.

BPO Trade વીશેની માહીતી આતાલીમ દરમીર્યાન આપને

કોલસંેટરોમાં કઇ રીતે કામગીરી કરવી તેમજ ત્યાં

તમને શંુ તકો રહેલી છે. તેનાર્થી માહીતગાર કરવામાં આવશે.

Retail Trade વીશેની માહીતી આતાલીમ દરમીર્યાન આપને

રીટેલ સેક્ટરોમાં કઇ રીતે કામગીરી કરવી તેમજ ત્યાં

તમને શંુ તકો રહેલી છે. તેનાર્થી માહીતગાર કરવામાં આવશે.

Junior Finance Trade વીશેની માહીતી આતાલીમ દરમીર્યાન આપને

ફાઇનાન્સ સેક્ટરોમાં કઇ રીતે કામગીરી કરવી તેમજ ત્યાં

તમને શંુ તકો રહેલી છે. તેનાર્થી માહીતગાર કરવામાં આવશે.

Computer Hardware & Networking Trade વીશેની માહીતી

આતાલીમ દરમીર્યાન આપને કોમ્પ્રુ્યટર રીપેરીંગ તેમજ સોફ્ટવેર

ઇંસ્ટોલેશનની કામગીરી કઇ રીતે કરવી તેમજઆ તાલીમ પુણ કર્યા

પછી આપને શંુ તકો રહેલીછે. તેનાર્થી માહીતગાર કરવામાં

આવશે.

આ કોર્ષ માં જેોડાવાર્થી ર્થતાં બીજો ફાર્યદાઓ

• આ તાલીમ દરમિમર્યાન વીધાથીઓને નિવનિવધ નિનષ્ણાંતો દ્વારા માગ દશ ન તેમજ તાલીમ આપવામાં આવે છે.

• આ તાલીમ પુણ9 કરનારને ગુજરાત સરકાર માન્ર્ય સટીફીકેટ આપવામાં આવશે જે તેઓને નોકરી તેમજ સ્વરોજગારી

માટે ખુબ જ ઉપર્યોગી રહેશે.• તાલીમ પુણ કર્યા બાદ સંસ્થા દ્વારા પણ નિવનિવધ કે્ષત્રોમાં

નોકરીની તકો આપવામાં આવશે.

કોર્ષ પુણ9 કરી ચુકેલા વીધાથીઓ

તાલીમ આપવાની કાર્ય પધ્ધતીઓ• આ તાલીમ દરમિમર્યાન તાલીમાથીઓને Digital Lessons

ની મદદથી English શીખવવામાં આવશે.• તેમજ પસ નાલીટી ડેવલોપમંેટ તથા બેઝીક કોમ્પ્રુ્યટર પણ

શીખવવામાં આવશે.• તેમજ રોલ પ્લે અને ગ્રૂપ ચચાઓ દ્વારા તેમનો નિવકાસ

કરવામાં આવશે.• તાલીમ દરમિમર્યાન તાલીમાથીઓને એક વખત Exposure

Visit( પ્રેરણા પ્રવાસ) માટે પણ લઇ જવામાં આવે છે.

સંસ્થા દ્વારા ચલાવવામાં આવતી ફ્રી હેલ્પ-લાઇન

જેમાં આપને મળશે અભ્ર્યાસનેલગતી, વ્ર્યવસાર્યને લગતી તેમજ

કેવા કે્ષત્રોમાં આપના માટે નોકરીની તકો રહેલી છે તેની

માહીતી મળશે. તો આજે જ આ નંબર પર કોલ કરો.

Free Help-Line

આ તાલીમ કાર્ય ક્રમમાં જેોડાવા માટે નીચેના સરનામાં પર સંપક કરવો.

આગાખાન ગ્રામ સમથ ન કાર્ય ક્રમ (ભારત) રુ્યવા જંકશન-માંગરોળ ચાર ચોક, ટ્ર ાફીક પોઇંટ,

સૌરાષ્ટ્ર ગ્રામીણ બંેકની બાજુમા,માંગરોળ-૩૬૨૨૨૫ ફોન નં:- ૦૨૮૭૮-૨૨૨૧૮૬

મો.નં:- ૯૯૧૩૬ ૬૨૫૩૮ ૮૧૪૧૮ ૨૮૭૨૪

માહીતી જેોવા બદલ આપનો આભાર

top related