કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... ·...

19
નાણા મંાલય કેર સરકારના બટ-2020-21ની મુય વિશેષતાઓ આજ 21મી સદીના ી દાયકાન કેર સરકારન થમ દાજપ રજૂ કરતા ીમતી નમમલા સીતારમણે ભારતના અથમતને ઊમ પ ૂરી પાડતા ટૂ કા ગાળાના , મયમ ગાળાના અને લાબા ગાળાના સયાબધ દૂરગામી અસર કરનારા પગલાઓની હેરાત કરી હતકેર સરકારના દાજપ 2020-21ની મય નિશેષતાઓ નીચે મજબ છે આ બજટના ણ મહિના નિષયો છે મહિાકાી ભારત - આરોય, વશણ અને સમાજના તમામ િો માટે માટે િધુ નોકરીના અિસરો તમામને માટે આનથિક નિકાસ - સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિાસ’ કાળ લેતો સમાજ - માનિીય અને લાણીશીલ સમજની રચના, એમાં યોદય સુધીની પહચ એક ધાનો આધાર છે આ ણ યાપક નિષયોને સાથે મૂકીએ તો: o ટાચાર મુત, નીવત આધારરત, સુશાસન o કેર સરકારના દાજપ 2020-21ની ણે વિષયમાં િન િિાની સરળતા (Ease of living) પર ભાર મૂકાયો છે. મહિાકાી ભારતના ણ ઘટકો ખેતી, વસચાઈ અને િછતા વશણ અને વિવિધ કૌશયો આરોય, પાણી અને િછતા ખેતી, નસચાઈ અને ામીણ નિકાસ ેે કામગીરી કરિા માટે 16 મા ની કરિામા આયા છે નીચે દશા ાિેલી 16 કામીરીઓ માટે . 2.83 લાખ કરોડની ફાળિણી કરિામાં આિી છે. o . 1.60 લાખ કરોડ ખેતી, વસચાઈ અને સંલન વૃ વિઓ માટે ફાળિાયા છે. o . 1.23 લાખ કરોડ ામ વિકાસ અને પંચાયતી રાજ માટે ફાળિિામાં આયા છે. o િષા 2020-21 માટે . 15 લાખ કરોડનો લયાંક મુકિામાં આયો છે. o ધાનમંી રકસાન યોજનાના લાભાથીઓને કેસીસી યોજના હેઠળ આિરી લેિામાં આિશે o નાબાડ ાની રરફાઈનાસ યોજનાને િધુ વિતારિામાં આિશે. o પાણીની તંી ધરાિતા 100 જલા માટે ઘવનઠ પલાં લેિાની દરખાત

Upload: others

Post on 11-Mar-2020

3 views

Category:

Documents


0 download

TRANSCRIPT

Page 1: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

નાણા મતં્રાલય

કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખુ્ય વિશેષતાઓ

આજે 21મી સદીના ત્રીજા દાયકાન ું કેન્દ્ર સરકારન ું પ્રથમ અંદાજપત્ર રજૂ કરતાું શ્રીમતી નનમમલા સીતારમણે ભારતના અથમતુંત્રને ઊજામ પરૂી પાડતા ટૂુંકા ગાળાનાું, મધ્યમ ગાળાનાું અને લાુંબા ગાળાનાું સુંખ્યાબુંધ દૂરગામી અસર કરનારાું પગલાુંઓની જાહરેાત કરી હતી

કેન્દ્ર સરકારના અંદાજપત્ર 2020-21ની મ ખ્ય નિશેષતાઓ નીચે મ જબ છેેઃ

આ બજેટના ત્રણ મહત્િના નિષયો છેેઃ

મહત્િાકાુંક્ષી ભારત - આરોગ્ય, વશક્ષણ અને સમાજના તમામ િર્ગો માટે માટે િધ ુનોકરીના અિસરો તમામને માટે આનથિક નિકાસ - ‘સૌનો સાથ સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’ કાળજી લેતો સમાજ - માનિીય અને લાર્ગણીશીલ સમજની રચના, એમા ંઅંત્યોદય સધુીની પહોંચ એક શ્રદ્ધાનો આધાર

છે

આ ત્રણ વ્યાપક નિષયોને સાથે મકૂીએ તો:

o ભ્રષ્ટાચાર મકુ્ત, નીવત આધારરત, સશુાસન

o કેન્દ્ર સરકારના અંદાજપત્ર 2020-21ની ત્રણે વિષયમા ંજીિન જીિિાની સરળતા (Ease of living) પર ભાર મકૂાયો છે.

મહત્િાકાુંક્ષી ભારતના ત્રણ ઘટકો

ખેતી, વસિંચાઈ અને સ્િચ્છતા વશક્ષણ અને વિવિધ કૌશલ્યો આરોગ્ય, પાણી અને સ્િચ્છતા

ખેતી, નસિંચાઈ અને ગ્રામીણ નિકાસ કે્ષતે્ર કામગીરી કરિા માટે 16 મ દ્દા નક્કી કરિામાું આવ્યા છેેઃ

નીચે દશાાિેલી 16 કામર્ગીરીઓ માટે રૂ. 2.83 લાખ કરોડની ફાળિણી કરિામા ંઆિી છે. o રૂ. 1.60 લાખ કરોડ ખેતી, વસિંચાઈ અને સલંગ્ન પ્રવવૃિઓ માટે ફાળિાયા છે. o રૂ. 1.23 લાખ કરોડ ગ્રામ વિકાસ અને પચંાયતી રાજ માટે ફાળિિામા ંઆવ્યા છે. o િષા 2020-21 માટે રૂ. 15 લાખ કરોડનો લક્ષયાકં મકુિામા ંઆવ્યો છે. o પ્રધાનમતં્રી રકસાન યોજનાના લાભાથીઓને કેસીસી યોજના હઠેળ આિરી લેિામા ંઆિશે

o નાબાડાની રરફાઈનાન્દ્સ યોજનાને િધ ુવિસ્તારિામા ંઆિશે. o પાણીની તરં્ગી ધરાિતા 100 જજલ્લા માટે ઘવનષ્ઠ પર્ગલા ંલેિાની દરખાસ્ત

Page 2: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

દરરયાઇ અથમવ્યિસ્થા (Blue Economy):

o િષા 2024-25 સધુીમા ંરૂ. 1 લાખ કરોડની મત્સ્ય પેદાશોની વનકાસ હાસંલ કરિામા ંઆિશે. િષા 2022-23 માટે 200 લાખ ટન મત્સ્ય ઉત્પાદનનો લક્ષયાકં મકુિામા ંઆવ્યો છે.

o 3477 સાર્ગર વમત્ર અને 500 ફીશ ફામાર પ્રોડયસુર સરં્ગઠનોને વિસ્તરણ યોજનાઓમા ંયિુાનોને સામેલ કરશે

o શેિાળ, સી-િીડ, અને કેજ કલ્ચરની ખેતીને પ્રોત્સારહત કરિામા ંઆિશે. o દરરયાઇ મત્સ્ય સસંાધનોનો વિકાસ, વ્યિસ્થાપન અને જાળિણી માટેનુ ંઆ માળખ ુતૈયાર કરિામા ંઆિશે.

ભારતીય રેલિે પીપીપી મોડલને આધારે રકસાન રેલિેન ું નનમામણ કરશેેઃ

o બર્ગડી જાય તેિી પેદાશો (દૂધ, માસં, માછલી, િરે્ગરે) માટે વ્યાપક નેશનલ કોલ્ડ સપ્લાય ચેઈન ઉભી કરિા ંઆિશે. o એક્સપે્રસ અને ફે્રઈટ ટે્રઈન્દ્સમા ંરેફ્રીજરેટેડ કોચ લર્ગાિિામા ંઆિશે.

નાર્ગરરક ઉડ્ડયન મતં્રાલય મારફતે કૃવષ ઉડાન શરૂ કરિામા ંઆિશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રૂટ્સને આિરી લેિામા ંઆિશે. પિૂોિર અને આરદિાસી જજલ્લાઓમા ંખેત પેદાશોની િધ ુરકિંમત મળે તેિા પ્રયાસો કરાશે.

બાર્ગાયત ક્ષેત્ર માટે વનકાસ તથા બહતેર માકેટીંર્ગ માટે િન પ્રોડક્ટ િન રડસ્રીક્ટનો અભભર્ગમ હાથ ધરાશે. તમામ પ્રકારના ફરટિલાઈઝસા - પરંપરાર્ગત ઓરે્ગવનક અને ઈનોિેટીિ ફરટિલાઝસાનો િધ ુસારો ઉપયોર્ગ કરિામા ંઆિશે. ઓરે્ગવનક, કુદરતી અને સકંભલત ખેતી માટેના પર્ગલાાઃ o જૈનિક ખેતી પોટાલ- ઓનલાઈન નેશનલ ઓરે્ગવનક પ્રોડક્ટસના માકેટીંર્ગને મજબતૂ કરશે. o જીરો- બજેટ નેચરલ ફામીંર્ગ (િષા 2019ના બજેટમા ંઉલ્લેખ કરાયો હતો)ને મજબતૂ કરિામા ંઆિશેાઃ o િરસાદી ખેતી ધરાિતા વિસ્તારોમા ંસસુકંભલત ફામીંર્ગ વસસ્ટમને વિસ્તારિામા ંઆિશે. o એકથી િધ ુપાકની પદ્ધવત, મધમાખી ઉછેર, સૌર પપં, સૌર ઊજાા ઉત્પાદનનો નૉન ક્રોવપિંર્ગ વસઝનમા ંસમાિેશ કરાશે.

પ્રધાનમુંત્રી ક સ મ યોજનાનુ ંવિસ્તરણ કરિામા ંઆિશેાઃ o અલાયદા સૌર પપંની સ્થાપના માટે 20 લાખ ખેડૂતોને સર્ગિડ આપિામા ંઆિશે. o િધ ુ15 લાખ ખેડૂતોને તેમના સોલારાઈઝ્ડ ભગ્રડ કનેક્ટેડ પમ્પ સેટ માટે સહાય કરિામા ંઆિશે. આ યોજનાના કારણે

ખેડૂતો તેમની ઉજ્જડ/િેરાન જમીન ઉપર સૌર પાિર ઉત્પાદન ક્ષમતા ઉભી કરીને તેનુ ંભગ્રડને િેચાણ કરી શકશે.

ગ્રામ સુંગ્રહ ક્ષમતાેઃ o આ યોજના સ્િ-સહાય જૂથો મારફતે ચલાિિામા ંઆિશે અને તેના કારણે ખેડૂતોની અનાજ સઘંરિાની ક્ષમતા િધશે

અને તેમના પરરિહન ખચામા ંઘટાડો થશે. o મરહલાઓ, સ્િ-સહાય જૂથો તેમનુ ંધન્દ્ય લક્ષ્મી તરીકેનુ ંસ્થાન ફરીથી પ્રાપ્ત કરશે.

Page 3: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

નાબાડા જીઓ-ટેર્ગ કૃવષ િેરહાઉસનુ ંમેપીંર્ગ કરશે અને કોલ્ડ સ્ટોરેજ, રરફર િાન િરે્ગરે સવુિધાઓમા ંસહાય કરશે. િેરહાઉસ ડેિલપમેન્દ્ટ એન્દ્ડ રેગ્યલુેટરી ઓથોરરટી (ડબલ્યડુીઆરએ)ના ધોરણો અનસુાર સગં્રહની ક્ષમતા ઉભી કરિામા ં

આિશે. o બ્લોક/ તાલકુા સ્તરે કાયાક્ષમ િેરહાઉસની સ્થાપના માટે િાયેભબલીટી રે્ગપ ભડંોળ ઉભ ુકરિામા ંઆિશે. o ફૂડ કોપોરેશન ઑફ ઈન્ન્દ્ડયા (એફસીઆઈ) અને સેન્દ્ટર િેરહાઉવસિંર્ગ કોપોરેશન (સીડબલ્યસુી) આ પ્રકારના િેરહાઉસના

વનમાાણની કામર્ગીરી કરશે.

નેર્ગોવશએબલ િેરહાઉસીંર્ગ રરવસપ્ટસ (ઈ-એનડબલ્યઆુર) ઉપર વધરામને ઈ-નામ સાથે સાકંળિામા ંઆિશે. જે રાજ્ય સરકારો મોડેલ લૉ (કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડિામા ંઆિેલા)નુ ંઅમલીકરણ હાથ ધરશે તેમને પ્રોત્સાહન

આપિામા ંઆિશે. પશપુાલન

o િષા 2025 સધુીમા ંવમલ્ક પ્રોસેસીંર્ગની ક્ષમતા બમણી કરિામા ંઆિશે. હાલમા ં108 વમભલયન ટન છે તે 53.5 વમભલયન ટન કરિામા ંઆિશે.

o કૃવત્રમ િીયાદાન જે હાલમા ં30 ટકા છે તે િધારીને 70 ટકા સધુી લઈ જિાશે. o ફોડર ફામ્સા ઉભા કરિા માટે મનરેર્ગા સાથે જોડિામા ંઆિશે. o પશઓુમા ંખરિાસા- મોિાસાના રોર્ગ, ઘેટા-ં બકરામંા ંડી પેટીસ રૂવમનન્દ્ટ (પીપીઆર) બ્રવૂસલોસીસ જેિા રોર્ગો નાબદૂ

કરિામા ંઆિશે.

રદનદયાળ અંત્યોદય યોજના- 0.5 કરોડ પરરિારોમા ં58 લાખ સ્િ-સહાય જૂથોની સ્થાપના ર્ગરીબી વનિારણના હતે ુમાટે કરિામા ંઆિશે.

િેલનેસ, પાણી અને સ્િચ્છતા

આરોગ્ય ક્ષેત્ર માટે એકંદરે રૂ. 69,000 કરોડની ફાળિણી કરિામા ંઆિી છે. રૂ. 69,000 કરોડમાથંી રૂ. 6400 કરોડ પ્રધાનમુંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેિાય) માટે િપરાશે. પીએમ જન આરોગ્ય યોજના (પીએમજેિાય) હઠેળ હાલમા ં20 હજારથી િધ ુહોસ્સ્પટલોની પેનલ જાહરે કરિામા ંઆિી

છે. o પબ્બ્લક પ્રાઈિેટ પારટિવસપેશન પદ્ધવતથી િેભલડીટી રે્ગપ ફંડીંર્ગ વિન્દ્ડો મારફતે હોસ્સ્પટલ્સ સ્થાપિા દરખાસ્ત કરાઈ છે. o જે મહત્િાકાકં્ષી જજલ્લાઓમા ંઆયષુમાન પેનલની હોસ્સ્પટલો નથી તેમને પ્રથમ તબક્કામા ંઆિરી લેિામા ંઆિશે. o મશીન લવનિંર્ગ અને આરટિરફવશયલ ઈન્દ્ટેભલજન્દ્સ વ્યિસ્થાનો ઉપયોર્ગ કરીને રોર્ગો અટકાિિા બાબતે ધ્યાન આપિામા ં

આિશે.

જન ઔષવધ કેન્દ્ર યોજના હઠેળ 200 દિાઓ અને 300 સજીકલ્સ િષા 2024 સધુીમા ંતમામ જજલ્લાઓમા ંપરૂા પાડિામા ંઆિશે

ટીબી હારેગા, દેશ જીતેગા ઝબંેશ શરૂ કરિામા ંઆિશે. આ ઝબંેશ હઠેળ િષા 2025 સધુીમા ં ટીબીને નાબદૂ કરિા કરટબદ્ધવત વ્યક્ત કરાઈ છે.

Page 4: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ મજૂંર કરિામા ંઆવ્યા છે. o િષા 2020-21 માટે 11,500 કરોડ ફાળિિામા ંઆવ્યા છે. o સ્થાવનક જળસ્રોતોનુ ંસકંલન કરિામા ંઆિશે, હાલના સ્રોતોનુ ં રરચાજીંર્ગ કરિામા ંઆિશે અને િોટર હાિેસ્ટીંર્ગ તથા

ડીસેભલનેશનની કામર્ગીરી હાથ ધરિામા ંઆિશે. o 10 લાખથી િધ ુિસવત ધરાિતા શહરેોમા ંઆ ધ્યેય આ િષે જ હાસંલ કરિામા ંઆિશે.

સ્િચ્છ ભારત નમશન માટે િષા 2020-21મા ંરૂ. 12,300 કરોડની ફાળિણી કરિામા ંઆિી છે. o ખલૂ્લામા ંશૌચથી મસુ્ક્તની િતાણુકં જળિાઈ રહ ેતે માટે ઓડીએફ - પ્લસ માટે કરટબદ્ધતા વ્યક્ત કરિામા ંઆિી છે. o ભલક્િીડ અને ગે્ર િોટર મેનેજમેન્દ્ટ પર ભાર મકૂિામા ંઆિશે. o સોલીડ િેસ્ટ કલેક્શન સોસા છૂટા પાડિા અને પ્રોસેસીંર્ગ પર ધ્યાન કેન્દ્રીત કરિામા ંઆિશે.

નશક્ષણ અને કૌશલ્ય

િષા 2020-21મા ંરૂ. 99,300 કરોડ વશક્ષણ માટે અને રૂ. 3,000 કરોડ કૌશલ્ય વિકાસ માટે ખચા કરાશે. ટૂંક સમયમા ંનિી વશક્ષણ નીવતની જાહરેાત કરિામા ંઆિશે. પોભલસીંર્ગ સાયન્દ્સ, ફોરેન્દ્સીક સાયન્દ્સ અને સાયબર ફોરેન્દ્સીંક માટે નેશનલ પોલલસ ય નનિનસિટી અને નેશનલ ફોરેન્દ્સીક

સાયન્દ્સ ય નનિનસિટીની દરખાસ્ત કરિામાું આિી છે. નેશનલ ઈન્સન્દ્સ્ટટયશુનલ રેંકીંર્ગ ફે્રમિકા હઠેળ ડીગ્રી સ્તરના પણૂા સમયના ઓનલાઈન એજ્યકેુશન પ્રોગ્રામ દેશની ટોચની

100 શૈક્ષભણક સસં્થાઓમા ંશરૂ કરિામા ંઆિશે. નિા બહાર પડેલા એન્દ્જીવનયરોને અબાન લોકલ બોડીઝમા ંએક િષા સધુીની ઈન્દ્ટનાશીપ અપાશે. આ અંદાજપત્રમા ંતબીબી કોલેજોને હાલની જજલ્લા હોસ્સ્પટલો સાથે પબ્બ્લક પ્રાઈિેટ પાટાનરશીપ પદ્ધવતથી જોડિામા ં

આિશે. આરોગ્ય મતં્રાલય અને કૌશલ્ય વિકાસ મતં્રાલય સ્પેશ્યલ બ્રીજ કોસા રડઝાઈન કરશે. વિદેશમા ંવશક્ષકો, નસો, પેરામેરડકલ સ્ટાફ અને કેર ર્ગીિસા માટેની માર્ગ સતંોષિામા ંઆિશે. નોકરી આપનારના ંધોરણો મજુબનુ ંકૌશલ્ય ધરાિતુ ંશ્રમદળ તૈયાર કરિામા ંઆિશે. ઉચ્ચ વશક્ષણની 150 સસં્થાઓ એપે્રન્દ્ટીશીપ સાથે જોડાયેલી ડીગ્રી/ રડપ્લોમા અભ્યાસક્રમો માચા 2021 સધુીમા ંશરૂ કરી

દેશે. એક્સટનાલ કોમવશિયલ બોરોઈંર્ગ અને સીધા વિદેશી મડૂી રોકાણનો વશક્ષણ ક્ષેત્રને લાભ અપાશે. સ્ટડી ઈન ઈન્ન્દ્ડયા કાયાક્રમ હઠેળ એવશયન અને આરફ્રકન દેશો માટે ઈન્દ્ડ-ફેસ્ટની દરખાસ્ત કરિામા ંઆિી છે.

આનથિક નિકાસ

ઉદ્યોગ, િાલણજ્ય અને મડૂીરોકાણેઃ

ઉદ્યોર્ગ અને િાભણજ્યને પ્રોત્સાહન અને વિકાસ માટે રૂ. 27,300 કરોડનુ ંભડંોળ િષા 2020-21 માટે ફાળિિામા ંઆવ્યુ ંછે.

ઈન્દ્િેસ્ટમેન્દ્ટ ક્ક્લયરન્દ્સ સેલ સ્થાપિાની દરખાસ્ત કરિામાું આિી છે.

Page 5: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

‘એન્દ્ડટુએન્દ્ડ’ સપોટા પરૂો પાડિા માટે સર્ગિડ અને સહયોર્ગ આપિામા ંઆિશે. પોટાલ મારફતે કામ કરિામા ંઆિશ.

નીચે દશામિેલા હતે ઓ માટે નેશનલ ટેકનનકલ ટેક્સટાઈલ નમશનની સ્થાપના કરિામા ંઆિશે. o અમલીકરણનો ર્ગાળો 4 િષાનો એટલે કે િષા 2020-21 થી િષા 2023-24 સધુીનો રહશેે. o આ યોજનામા ંઅંદાજીત રૂ. 1480 કરોડનો ખચા કરિામા ંઆિશે. o યોજના મારફતે ભારતને ટેકવનકલ ટેક્સટાઈલ ક્ષેતે્ર ગ્લોબલ લીડર બનાિિાનુ ંધ્યેય છે.

બહતેર વનકાસ વધરાણ હાસંલ કરિા અને વધરાણની ચકૂિણી માટેની નનનિિક યોજના શરૂ કરિામા ંઆિશે અને તેમા ંનીચેની જોર્ગિાઈઓ કરિામા ંઆિશે.

o િધ ુઈન્દ્સ્યોરન્દ્સ કિરેજ

o નાના વનકાસકારો માટે વપ્રવમયમમા ંઘટાડો o દાિાઓની પતાિટ માટે સરળ પ્રરક્રયા

ર્ગિનામેન્દ્ટ ઈ-માકેટ પ્લેસ (જીઈએમ) નુ ંટનાઓિર રૂ. 3 લાખ કરોડ સધુી લઈ જિાની દરખાસ્ત છે. વનકાસ થતા ઉત્પાદનો ઉપર જકાત, કરિેરા િરે્ગરેમા ંસધુારો કરિામા ંઆિશે. o કેન્દ્ર, રાજ્ય અને સ્થાવનક સ્તરે વનકાસકારોને રડજજટલ પદ્ધવતથી રરફંડ આપિામા ંઆિશે અને િેરો િસલૂ કરિામા ં

આિશે. આ પ્રથા નહીં અપનાિિામા ંઆિે તો રરફડં કે મસુ્ક્ત અપાશે નહીં.

તમામ મતં્રાલયો પ્રધાનમતં્રીના “ઝીરો રડફેક્ટ- ઝીરો ઈફેક્ટ” ઉત્પાદન માટે ગણુિિાના ધોરણો નક્કી કરતા આદેશો બહાર પાડશે.

ઈન્દ્રાસ્રક્ચર (માળખાગત સ નિધાઓ)

આર્ગામી 5 િષાના ર્ગાળામા ંમાળખાર્ગત સવુિધાઓ માટે રૂ. 100 લાખ કરોડનુ ંમડૂી રોકાણ કરિામા ંઆિશે. નેશનલ ઈન્દ્ફ્રાસ્ટ્રક્ચર પાઈપલાઈનાઃ o 31 રડસેમ્બર, 2019 સધુીમા ંરૂ. 103 લાખ કરોડના પ્રોજેક્ટસ શરૂ કરિામા ંઆવ્યા છે. o વિવિધ ક્ષેત્રના 6500થી િધ ુપ્રોજેકટનુ ંતેમના કદ અને વિકાસના તબક્કા અનસુાર િર્ગીકરણ કરિામા ંઆવ્યુ ંછે.

ટૂંક સમયમા ંનેશનલ લોજીસ્ટીક્સ પોભલસી બહાર પાડિામા ંઆિશે

o કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને મહત્િની વનયતં્રક સસં્થાઓની ભવૂમકા અંરે્ગ સ્પષ્ટતા કરિામા ંઆિશે. o એક વસિંર્ગલ વિન્દ્ડો ઈ-લોજીસ્ટીક્સ માકેટની રચના કરિામા ંઆિશે. o રોજર્ગાર વનમાાણ, કૌશલ્યો અને એમએસએમઈ ક્ષેત્રને સ્પધાાત્મક બનાિિા ઉપર ધ્યાન કેન્ન્દ્રત કરિામા ંઆિશે. નેશનલ સ્કીલ ડેિલપમેન્દ્ટ એજન્દ્સી ઈન્દ્ફ્રાસ્ટ્રક્ચર ઉપર ધ્યાન કેન્ન્દ્રત કરતા કૌશલ્ય વિકાસની તકો ઉપર ધ્યાન આપશે. ઈન્દ્ફ્રાસ્ટ્રક્ચર યોજનાઓ માટે પ્રોજેક્ટ તૈયાર કરિાની સવુિધા પરૂી પાડિાની દરખાસ્ત તૈયાર કરિામા ંઆિી છે.

Page 6: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

o યિુાન એન્દ્જીવનયરો, મેનેજમેન્દ્ટના સ્નાતકો અને યવુનિવસિટીઓના અથાશાસ્ત્રીઓને આ પ્રવવૃિ સાથે સરક્રયપણે જોડિામા ંઆિશે.

સરકારની ઈન્દ્ફ્રાસ્ટ્રકચર એજન્દ્સીઓ સ્ટાટા-અપમા ંયિુા શસ્ક્તનો સમાિેશ કરશે.

ધોરીમાગગેઃ

ધોરીમાર્ગોની લબંાઈ િધારિા માટેના વિકાસ કાયાક્રમો હાથ ધરિામા ંઆિશે, જેમા ંનીચે મજુબના માર્ગોનો સમાિેશ કરિામા ંઆિશેાઃ

o 2500 કી.મી.ના એક્સેસ કન્દ્ટ્રોલ હાઈિેઝ

o 9000 કી.મી.ના ઈકોનોવમક કોરરડોર

o 2000 કી.મી.ના કોસ્ટલ અને લેન્દ્ડ પોટા માર્ગો o 2000 કી.મી.ના વ્યહૂાત્મ ધોરરમાર્ગો રદલ્હી, મુબંઈ એક્સપે્રસ િે અને અને બે અન્દ્ય પેકેજીસ િષા 2023 સધુીમા ંપણૂા કરિામા ંઆિશે. ચેન્નાઈ- બેંર્ગલરુૂ એક્સપે્રસ િે ની કામર્ગીરી શરૂ કરિામા ંઆિશે. િષા 2024 સધુીમા ંઓછામા ંઓછા 12 હાઈિે લોટસ બડંલ્સની કામર્ગીરી માટે નાણા ંવ્યિસ્થા કરિાની દરખાસ્ત છે.

ભારતીય રેલિેઝેઃ

મહત્િનાું 5 પગલાેઃ o રેલિે ટે્રકની સાથે સાથે રેલિેની માભલકીની જમીનો ઉપર મોટી સૌર પાિર ક્ષમતા ઉભી કરિામા ંઆિશે. o પબ્બ્લક પ્રાઈિેટ પાટાનરશીપ પદ્ધવતથી 4 સ્ટેશનના રર-ડેિલપમેન્દ્ટ પ્રોજેક્ટ અને 150 પેસેન્દ્જર ટે્રન્દ્સનુ ંસચંાલન કરિામા ં

આિશે. o પ્રવસદ્ધ પયાટન સ્થળોને તેજસ પ્રકારની િધ ુટે્રનો સાથે જોડિામા ંઆિશે. o મુબંઈ અને અમદાિાદ િચ્ચે હાઈસ્પીડ ટે્રન શરૂ કરિાની યોજના સરક્રયપણે વિચારાઈ રહી છે. o રૂ. 18,600 કરોડના ખચે 148 રક.મી. લાબંો બેંર્ગાલરૂૂ સબરબન ટ્રાન્દ્સપોટા પ્રોજેક્ટ હાથ ધરિામા ંઆિશે અને તેમા ંમેટ્રો

મોડલના ધોરણે ભાડા ંલાગ ુકરાશે. કેન્દ્ર સરકાર ઈસ્ક્િટીમા ં20 ટકા રહસ્સો આપશે અને પ્રોજેક્ટ ખચાની 60 ટકા રકમ માટે બાહ્ય સહાય માટે સર્ગિડ કરી આપશે.

ભારતીય રેલિેની નસદ્ધિઓેઃ o 550 િાઈફાઈ સવુિધાઓ તેટલી જ સખં્યાના સ્ટેશનો પર શરૂ કરિામા ંઆિી છે. o ફાટક િર્ગરના ંક્રોવસિંર્ગ સપંણૂાપણે દૂર કરાયા છે. o 27000 રક.મી.ના ટે્રકનુ ંવિજળીકરણ કરિામા ંઆિશે.

Page 7: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

બુંદરો અને જળમાગગેઃ

ઓછામા ંઓછા એક પોટાન ુ ંકોપોરેટાઈઝીંર્ગ કરિામા ંઆિશે અને શેર બજારમા ંતેની નોંધણી કરાિિા બાબત ધ્યાનમા ંલેિાશે.

િધ ુકાયાક્ષમ સી –પોટાની રચના અને િૈવશ્વક સીમાભચહ્નો હાસંલ કરિા માટે િરહિટી માળખુ ંર્ગોઠિિામા ંઆિશે. પ્રધાનમતં્રીના અથા ર્ગરં્ગા અભભર્ગમ મજુબ નદી કાઠેં આવથિક પ્રવવૃિઓ હાથ ધરિામા ંઆિશે.

નિમાન મથકોેઃ

ઊડાન યોજનાને ટેકો પરૂો પાડિા માટે િષા 2024 સધુીમા ંિધ ુ100 વિમાન મથકો વિકસાિિામા ંઆિશે. હાલમા ંવિમાનોનો કાફલો જે 600નો છે તે આ ર્ગાળા દરવમયાન િધારીને 1200 કરાશે તેિી અપેક્ષા છે.

નિજળીેઃ

‘સ્માટા ’ મીટરીંર્ગને પ્રોત્સારહત કરાશે. રડસ્ટ્રીબ્યશુન કંપનીઓમા ંસધુારા માટે િધ ુપર્ગલા ંલેિાશે.

ઊજામેઃ

િષા 2020-21મા ંઊજાા અને રરન્દ્યએુબર ઊજાા ક્ષેત્ર માટે રૂ. 22 હજાર કરોડની દરખાસ્ત કરાઈ છે. નેશનલ રે્ગસ ભગ્રડ હાલમા ં16,200 કી.મી. છે, તે વિસ્તારીને 27,000 કી.મી. કરિાની દરખાસ્ત કરાઈ છે.

પારદશાક રીતે ભાિ નક્કી થાય અને આવથિક વ્યિહારોમા ંઆસાની થાય તે માટે િધ ુસધુારા હાથ ધરિામા ંઆિશે.

નવ ું અથમતુંત્રેઃ

નિી ટેકનોલોજીનો લાભ લેિા માટેેઃ o ખાનર્ગી ક્ષેત્ર ડેટા સેન્દ્ટર પાકાસની દેશભરમા ંસ્થાપના કરે તે હતેથુી ટૂંક સમયમા ંનીવત જાહરે કરિામા ંઆિશે. o ભારતનેટ સાથે આ િષે 1 લાખ ર્ગામડાઓંને ફાયબર ટુ હોમ (એફએફટીએચ) મારફતે જોડિામા ંઆિશે. o િષા 2020-21મા ંભારતનેટ પ્રોગ્રામ માટે રૂ. 6000 કરોડની દરખાસ્ત કરાઈ છે.

સ્ટાટમ -અપ્સના લાભ માટે સચૂિાયેલા પગલાેઃ

o અપાર એન્સપ્લકેશન અને આઈપીઆઈરએસ માટે રડજજટલ પ્લેટફોમાને પ્રોત્સારહત કરિામા ંઆિશે. o નિા અને ઉભરતા ક્ષેત્રોમા ંવિવિધ ટેકનોલોજી ક્ષેત્રોના નૉલેજ ટ્રાન્દ્સલેશન ક્લસ્ટર સ્થાપિામા ંઆિશે. o કન્દ્સેપ્ટના રડઝાઈનીંર્ગ, ફે્રભબકેશન અને પ્રફૂના િેભલડેશન માટે ટેકનોલોજી ક્લસ્ટસા, હાબારીર્ગ ટેસ્ટ બેઝ અને લઘ ુકદના

ઉત્પાદન એકમો સ્થાપીને તેનુ ંિધ ુવિસ્તરણ કરિામા ંઆિશે.

Page 8: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

o ભારતના જીનેટીક લેન્દ્ડસ્કેપનુ ં મેપીંર્ગ કરી રાષ્ટ્રીય સ્તરની બે નિી સાયન્દ્સ સ્કીમ શરૂ કરીને ઘવનષ્ટ ડેટાબેઝ ઉભો કરિામા ંઆિશે.

o આઈડીએશન અને સ્ટાટા -અપ્સના શરૂઆતના વિકાસ ર્ગાળા માટે તથા સીડ ફડં ઉભ ુકરાશે. o પાચં િષાના ર્ગાળામા ંનેશનલ વમશન ઓન ક્િોન્દ્ટમ ટેકનોલોજીસ એન્દ્ડ એન્સપ્લકેશન માટે રૂ. 8000 કરોડ ફાળિિાની

દરખાસ્ત કરાઈ છે.

કાળજી લેતો સમાજેઃ

આ કે્ષત્રમાું નીચેની બાબતો ઉપર ધ્યાન કેન્ન્દ્રત કરિામાું આિશેેઃ

o મરહલાઓ અને બાળકો o સામાજજક કલ્યાણ

o સસં્કૃવત અને પયાટન

નાણારંકય િષા 2020-21મા ંપોષણલક્ષી કાયાક્રમો માટે રૂ. 35,600 કરોડની ફાળિણી કરિામા ંઆિી છે. મરહલા સબંવંધત કાયાક્રમો માટે રૂ. 28,600 કરોડની દરખાસ્ત કરિામા ંઆિી છે. માતતૃ્િમા ંપ્રિેશતી કન્દ્યાની િય અંરે્ગના મદેુ્દ ટાસ્ક ફોસા રચિાની દરખાસ્ત કરિામા ંઆિી છે, જે તેની ભલામણો 6

માસમા ંરજૂ કરશે. ટેકનોલોજીસની વ્યાપક સ્સ્િકૃવત માટે નાણારંકય સહયોર્ગના હતેથુી આિાસ અને શહરેી મતં્રાલયે ર્ગટરોનુ ં મેન્દ્યઅુલ

ન્સક્લનીંર્ગ (વ્યસ્ક્ત પોતે ર્ગટરમા ંઉતરીને સાફ-સફાઇ કરે) ના થાય તે સવુનવિત કરિા માટેની વ્યિસ્થા કરિામા ંઆિશે અથિા તો સેપ્ટી ટેન્દ્કસ પરૂી પાડિામા ંઆિશે.

અનસુભૂચત જાવતઓ અને અન્દ્ય પછાત િર્ગોના કલ્યાણ માટે િષા 2020-21મા ંરૂ. 85,000 કરોડ ફાળિિાની દરખાસ્ત કરિામા ંઆિી છે.

અનસુભૂચત જન જાવતઓના િધ ુવિકાસ અને કલ્યાણ માટે રૂ. 53,700 કરોડની જોર્ગિાઈ કરિામા ંઆિી છે. િષા 2020-21મા ંિરરષ્ઠ નાર્ગરરકો અને રદવ્યારં્ગો માટેની જોર્ગિાઈ િધારીને રૂ. 9500 કરોડ કરિામા ંઆિી છે.

સુંસ્કનૃત અને પ્રિાસનેઃ

પયાટન પ્રવવૃિના પ્રોત્સાહન માટે િષા 2020-21મા ંરૂ. 2500 કરોડની ફાળિણી કરિામા ંઆિશે. સસં્કૃવત મતં્રાલયે િષા 2020-21મા ંરૂ. 3,150 કરોડ ફાળિિાની દરખાસ્ત કરી છે. સસં્કૃવત મતં્રાલય હઠેળ ઇન્ન્દ્ડયન ઇન્દ્સ્ટીટયટુ ઑફ હરેરટેજ એન્દ્ડ કન્દ્ઝિેશનની રચના કરિાની દરખાસ્ત છે અને તેને રડમ્ડ

યવુનિવસિટીનો દરજ્જો આપિામા ંઆિશે. 5 આરકિઓલોજીકલ સાઈટસને આદશા સ્થળો તરીકે ઓન-સાઈટ મ્યભુઝયમ્સ સાથે વિકસાિિામા ંઆિશેાઃ o રાખીર્ગઢી (હરરયાણા) o હસ્સ્તનાપરુ (ઉિર પ્રદેશ) o શીિસાર્ગર (આસામ) o ધોળાિીરા (ગજુરાત)

Page 9: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

o અરદચન્નાલરૂ (તાવમલ નાડુ)

પ્રધાનમતં્રીએ જાન્દ્યઆુરી 2020મા ંજાહરેાત કરી છે કે કોલકતા ખાતેના ઇન્ન્દ્ડયન મ્યભુઝયમનુ ં પનુાઃવનમાાણ કરિામા ંઆિશે.

ન્દ્યમુીસમેટીક્સ એન્દ્ડ ટે્રડ મ્યભુઝયમ કોલકતાના ઐવતહાવસક ઓલ્ડ મીન્દ્ટ ભબલ્ડીંર્ગમા ંખસેડિામા ંઆિશે. દેશભરમા ંચાર િધ ુમ્યભુઝયમન ુરરનોિેશન અને રરક્યરેુશન કરિામા ંઆિશે. રાચંી, ઝારખડંમા ંઆરદિાસી મ્યભુઝયમની સ્થાપના માટે સહયોર્ગ પરૂો પાડિામા ંઆિશે. વશવપિંર્ગ મતં્રાલય અમદાિાદ નજીક હડ્ડપન યરુ્ગના મેરીટાઈમ સ્થળે લોથલ ખાતે મેરીટાઈમ મ્યભુઝયમની સ્થાપના કરશે. રાજ્ય સરકારો કેટલાક સવુનવિત સ્થળોએ સસં્થાઓની રચના માટે રોડ મેપ તૈયાર કરશે અને સ્થળો નક્કી કરશે તો િષા

2021 દરવમયાન નાણારંકય સહાય ઉપલબ્ધ કરાશે. આ દરખાસ્ત સામે િષા 2020-21મા ંરાજ્યોને ચોક્કસ ગ્રાન્દ્ટ પરૂી પાડિામા ંઆિશે.

પયામિરણ અને આબોહિામાું પરરિતમન

િષા 2020-21 માટે આ કામર્ગીરી હાથ ધરિા રૂ. 4400 કરોડની ફાળિણી કરિામા ંઆિી. યરુટભલટી કંપનીઓને પિૂાવનધાારરત ધારાધોરણોથી િધારે કાબાનનુ ંઉત્સર્જન કરતા ંજૂના ંથમાલ પાિર પ્લાન્દ્ટ બધં

કરિાની સલાહ આપિા માટે દરખાસ્ત રજૂ કરિામા ંઆિી. જે રાજ્યોએ એક વમભલયનથી િધારે િસ્તી ધરાિતા શહરેોમા ંસ્િચ્છ હિા સવુનવિત કરિા માટે યોજનાઓ બનાિી

છે અને એના પર અમલ કયો છે એમને પ્રોત્સાહન આપિામા ંઆિશે. પ્રધાનમતં્રીએ રદલ્હીમા ંસભચિાલય સાથે કોઅભલશન ફોર રડઝાસ્ટર રરસાઇલન્દ્ટ ઇન્દ્ફ્રાસ્ટ્રક્ચર (સીડીઆરઆઈ) શરૂ

કયુું હત ુ.ં આંતરરાષ્ટ્રીય સૌર ર્ગઠબધંન પછી આ પ્રકારની આ બીજી પહલે છે. િહીિટી સ્િચ્છ, ભ્રષ્ટાચારમકુ્ત, નીવત સચંાભલત, સારો આશય ધરાિતો અને સૌથી િધ ુમહત્િપણૂા વિશ્વાસ ધરાિતો િહીિટ

કરિામા ંઆિશે. કાયદામા ંકરદાતા ચાટાર સામલે કરિામા ંઆિશે, જે કરિેરાના િહીિટમા ંવનષ્પક્ષતા અને અસરકારકતા લાિશે. પની ધારામા ંસધુારો કરિામા ંઆિશે, જેથી એમા ંવિવિધ જોર્ગિાઈ સામલે કરિામા ંઆિશે, જોર્ગિાઈઓમા ંસધુારો

કરિામા ંઆિશ,ે ચોક્કસ પ્રકારની ગનુારહત જિાબદારી, જે રદિાની હોય.

o પરીક્ષા પછી સધુારો કરિા માટે આ પ્રકારની જોર્ગિાઈ ધરાિતા અન્દ્ય કાયદાઓ.

સરકાર અને સરકારી બેંકોમાું નોન-ગેઝેટેડ પદો પર ભરતી કરિા મ ખ્ય સ ધારા કરિામાું આિશે:

o એક સ્િતતં્ર, વ્યાિસાવયક અને વિશેષ નેશનલ રરક્રૂટમેન્દ્ટ એજન્દ્સી (એનઆરએ) સ્થાવપત કરિામા ંઆિશે, જેનો ઉદે્દશ કમ્પ્યટુર-આધારરત ભરતી કરિા માટે ઓનલાઇન કોમન એભલજજભબભલટી ટેસ્ટ લેિાનો હશે.

o દરેક જજલ્લામા,ં ખાસ કરીને આકાકં્ષી જજલ્લાઓમા ંટેસ્ટ-સને્દ્ટર સ્થાવપત કરિામા ંઆિશે.

Page 10: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

વિવિધ લિાદ સરહત વનમણકૂ કરિા માટે મજબતૂ વ્યિસ્થા ઊભી કરિામા ંઆિશે તેમજ શે્રષ્ઠ પ્રવતભાઓ અને વ્યાિસાવયક વનષ્ણાતોને આકષાિા માટે વિશષે સસં્થાઓ સ્થાવપત કરિામા ંઆિશે.

કોન્દ્ટ્રાક્ટ ધારાને મજબતૂ કરિામા ંઆિશે. નિી નેશનલ પોભલસી ઓન ઓરફવશયલ સ્ટેરટન્સ્ટક્સ બનાિિામા ંઆિશે, જેનો આશય:

o એઆઈ સરહત લેટેસ્ટ ટેકનોલોજીઓના ઉપયોર્ગને પ્રોત્સાહન આપિા. o ડેટા એકત્રીકરણનુ ંઆધવુનકીકરણ કરિાની રૂપરેખા બનાિિા, મારહતીનુ ંસકંલન કરિા પોટાલ તૈયાર કરિા અને

મારહતીનો સમયસર પ્રસાર કરિા.

િષા 2022મા ંભારત જી20નુ ંઅધ્યક્ષ હશે, જેની બેઠકની તયૈારી શરૂ કરિા રૂ. 100 કરોડનુ ંફંડ ફાળિિામા ંઆિશે. ઉિર પિૂા ભારતના ંરાજ્યોનો વિકાસ:

o સરકાર દ્વારા ઓનલાઇન પોટાલનો ઉપયોર્ગ કરીને ફંડના ંપ્રિાહમા ંસધુારો કરિામા ંઆવ્યો. o બહુપક્ષીય અને દ્વદ્વપક્ષીય ફંરડિંર્ગ સસં્થાઓને નાણાકીય સહાય માટે વિસ્તતૃ સલુભતા.

કેન્દ્રશાનસત પ્રદેશો જમ્મ અને કાશ્મીર તથા લદ્દાખનો નિકાસ:

o નાણાકીય િષા 2020-21 માટે રૂ. 30,757 કરોડની રકમ પ્રદાન કરિામા ંઆિી છે. o કેન્દ્રશાવસત પ્રદેશ લદ્દાખ માટે રૂ. 5,958 કરોડ પ્રદાન કરિામા ંઆવ્યા ંછે.

નાણાકીય કે્ષત્ર

સરકારી બેંકોની કામર્ગીરીમા ંસધુારા:

o 10 બેંકોને 4 બેંકોમા ંવિલય કરિામા ંઆિી. o રૂ. 3,50,000 કરોડનુ ંમડૂીભડંોળ ઉમેરિામા ંઆવ્યુ.ં

સરકારી બેંકોની કામર્ગીરીમા ં પારદશાકતા લાિિા અને િધારે વ્યાિસાવયકતા લાિિા િહીિટી સધુારા હાથ ધરિામા ંઆિશે.

થોડી સરકારી બેંકોને િધારાની મડૂી ઊભી કરિા મડૂીબજારમા ંજિા પ્રોત્સાહન આપિામા ંઆિશે

રડપોભઝટ ઇન્દ્સ્યોરન્દ્સ એન્દ્ડ કે્રરડટ ર્ગેરન્દ્ટી કોપોરેશન (ડીઆઇસીજીસી)એ રડપોભઝટ િીમા કિરેજ રડપોભઝટર દીઠ રૂ. 1 લાખથી િધારીને રૂ. 5 લાખ કરિાની મજૂંરી આપી.

શીડયલુ્ડ કમવશિયલ બેંકની સ્સ્થવત પર મજબતૂ વ્યિસ્થા દ્વારા નજર રાખિામા ંઆિશે, જેથી થાપણદારોના ંનાણા ંસલામત રહ.ે

બેંરકિંર્ગ વનયમન ધારામા ંસધુારો કરીને સહકારી બેંકોને મજબતૂ કરિામા ંઆિશે, જે માટે:

Page 11: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

o વ્યાિસાવયકતામા ંિધારો કરિામા ંઆિશે. o મડૂીની સલુભતામા ંિધારો કરિામા ંઆિશે.

o આરબીઆઈ દ્વારા મજબતૂ બેંરકિંર્ગ માટે િહીિટ અને વનરીક્ષણ સધુારિામા ંઆિશે.

એનબીએફસીની ઋણ િસલૂાત માટેની લાયકાતની મયાાદા ઘટાડિામા ંઆિશે:

o એસેટની સાઇઝ રૂ. 500 કરોડથી રૂ. 100 કરોડ.

o લોનની સાઇઝ રૂ. 1 કરોડથી રૂ. 50 લાખ.

બેંરકિંગ નસસ્ટમમાું ખાનગી મડૂી:

o સરકાર આઇડીબીઆઈ બેંકમા ંએના બાકીના રહસ્સાનુ ંિેચાણ સ્ટોક એક્સચેન્દ્જ દ્વારા ખાનર્ગી, રરટેલ અને સસં્થાર્ગત રોકાણકારોને કરશ.ે

રોજગારીમાું સરળ મોલબલલટી:

o યવુનિસાલ પેન્દ્શન કિરેજમા ંઓટોમોરટક નોંધણી. o સભંચત ભડંોળને સલામત રાખિા આંતર-કાયાક્ષમ વ્યિસ્થા ઊભી કરિામા ંઆિશે.

પેન્દ્શન ફુંડ રેગ્ય લેટરી ડેિલપમેન્દ્ટ ઓથોરરટી ઓફ ઇન્ન્દ્ડયા ધારામાું સ ધારો કરિામાું આિશે, જેનો આશય:

o પીએફઆરડીએઆઈની વનયમનકારી કામર્ગીરીને મજબતૂ કરિાનો છે.

o પીએફઆરડીએઆઈમાથંી સરકારી કમાચારીઓ માટે એનપીએસને અલર્ગ કરિાની સવુિધા આપિાનો છે.

o સરકાર વસિાયની કંપનીઓન ેપેન્દ્શન ટ્રસ્ટની સ્થાપના કરિા સક્ષમ બનાિિાનો છે.

ફેક્ટર નનયમન ધારા, 2011માું સ ધારો કરિામાું આિશે, જેનો આશય:

o એનબીએફસીન ેTReDS દ્વારા એમએસએમઈને ઇનિોઇસ વધરાણની સવુિધા આપિા સક્ષમ બનાિિી

બેંકો દ્વારા એમએસએમઈના ંઉદ્યોર્ગસાહવસકો માટે િૈકન્સલ્પક ઋણ પ્રદાન કરિા નિી યોજના

o અધા-ઇસ્ક્િટી તરીકે ર્ગણી શકાશે. o કે્રરડટ ર્ગરેન્દ્ટી ફોર મીરડયમ એન્દ્ડ સ્મોલ આંત્રવપ્રન્દ્યોસા (સીજીટીએમએસઇ) દ્વારા સપંણૂાપણે ર્ગેરન્દ્ટી આપિામા ં

આિશે.

o સરકાર દ્વારા સીજીટીએમએસઇ ભડંોળ િધારિામા ંઆિશે.

Page 12: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

આરબીઆઈ દ્વારા એમએસએમઈના ંઋણ પનુર્ગાઠન માટેની તારીખ િધ ુએક િષા એટલે કે 31 માચા, 2021 સધુી લબંાિિામા ંઆિી.

o પાચં લાખથી િધારે એમએસએમઈને લાભ થયો છે.

એમએસએમઈ માટે એક એપ-આધારરત ઇનિોઇસ ફાઇનાસ્ન્દ્સિંર્ગ લોન પ્રોડક્ટ લોંચ થશ.ે

o ચકુિણીમા ંવિલબં અને એના કારણે રોકડ પ્રિાહને થતી અસરની સમસ્યાનુ ંસમાધાન કરિા

એમએસએમઈના વનકાસને િરે્ગ:

o ફામાાસ્યરુટકલ્સ, ઓટો ઘટકો અને અન્દ્ય જેિા પસદંર્ગી થયેલા ક્ષેત્ર માટે.

o વસડબી સાથે સયંકુ્તપણે એન્સક્ઝમ બેંક દ્વારા રૂ. 1000 કરોડની યોજના શરૂ કરિામા ંઆિી છે.

o ટેકનોલોજી સધુારિા, સશંોધન અને વિકાસ માટે, વ્યાિસાવયક વ્યહૂરચના િર્ગેરે માટે વ્યિહારરક સાથસહકાર.

નાણાકીય બજાર

બોન્દ્ડ માકેટની કામર્ગીરી િધારિામા ંઆિશે.

o સરકારી સીક્યોરરટીની ચોક્કસ કેટેર્ગરીઓ સપંણૂાપણે ભબનવનિાસી રોકાણકારો માટે પણ ખોલિામા ંઆિશે. o કોપોરેટ બોન્દ્ડમા ંએફપીઆઈ મયાાદા 9 ટકાથી િધારીને 15 ટકા કરિામા ંઆવ્યો.

નાણાકીય સમજૂતીઓનુ ંસપંણૂાપણે પાલન કરિા માટે વ્યિસ્થા સ્થાવપત કરિા નિો કાયદો ઘડિામા ંઆિશે.

o વધરાણ ચકૂની અદલાબદલીનો અિકાશ િધારિામા ંઆિશે.

સરકારી સીક્યોરરટીઝ ને કારણે મખુ્યત્િે ઋણ આધારરત એક્સચેન્દ્જ ટે્રડેડ ફંડ નિા ડેટ-ઇટીએફ દ્વારા િધારિામા ંઆવ્યુ.ં

o રરટેલ રોકાણકારો, પેન્દ્શન ફંડ અને લાબંા ર્ગાળાના ંરોકાણકારોને આકષાક સલુભતા આપિા.

એનબીએફસીની નાણાકીય પ્રિારહતતાની ખેંચ દૂર કરિા યવુનયન બજેટ 2019-20 પછી બનાિિામા ંઆિલેી ફોમ્યુાલા માટે આંવશક વધરાણ ર્ગેરન્દ્ટી યોજના.

o આને િધારિા નિી વ્યિસ્થા સ્થાવપત કરિામા ંઆિશે. o સીક્યોરરટીને સરકારી ટેકો, જેથી એનો પ્રિાહ સતત જળિાઈ રહ.ે

Page 13: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

માળખાગત કે્ષત્રને નધરાણ

અર્ગાઉ જાહરે થયલેા નશેનલ ઇન્દ્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન પ્રોજેક્ટ્સને રૂ. 103 લાખ કરોડ.

આઇઆઇએફસીએલ અન ેએનઆઇઆઇએફની પટેાકંપની જેિી ઇન્દ્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્દ્સ કંપનીઓન ેઇસ્ક્િટી સપોટા આપિા રૂ. 22,000 કરોડ.

આઇએફએસસી, ભર્ગફ્ટ વસટી: આંતરરાષ્ટ્રીય વધરાણનુ ંકેન્દ્ર તેમજ હાઈ એન્દ્ડ ડેટા પ્રોસેવસિંર્ગ સેન્દ્ટર બનિાની સપંણૂા ક્ષમતા

વનયમનકારની મજૂંરી સાથે આંતરરાષ્ટ્રીય બજારના ં સહભાર્ગીઓ દ્વારા િેપાર માટે િધારાના ં વિકલ્પ તરીકે ઇન્દ્ટરનેશનલ બભુલયન એક્સેચન્દ્જ સ્થાવપત કરિામા ંઆિશે

રડસઇન્દ્િેસ્ટમેન્દ્ટ

સરકાર ઇવનવશયલ પબ્બ્લક ઓફર (આઇપીઓ) દ્વારા એના રહસ્સાનુ ંિેચાણ કરશે.

રાજકોષીય વ્યિસ્થાપન

પદંરમુ ંનાણા ંપચં (એફસી):

o પદંરમા નાણા ંપચંે નાણાકીય િષા 2020-21 માટે એનો પ્રથમ રરપોટા રજૂ કયો છે

o નોંધપાત્ર પર્ગલામા ંભલામણો સ્િીકારિામા ંઆિી છે

o 2021-22 માટે શરૂઆત કરીને પાચં િષા માટે એનો અંવતમ રરપોટા િષાના ંઅંવતમ ભાર્ગમા ંરજૂ કરિામા ંઆિશે.

જીએસટી િળતર ફુંડ:

o િષા 2016-17 અને 2017-18ની આિકમાથંી બાકી રહલેી વસલકને ફંડમા ંબે હપ્તામા ંહસ્તારંરત કરિામા ંઆિશે.

o અહીં હિે પછી જીએસટી િળતર સેસ દ્વારા પ્રાપ્ત થયેલી આિકને ફંડ તરીકે હસ્તાતંરરત કરિામા ંઆિશે.

કેન્દ્ર સરકાર પ્રાયોજજત યોજનાઓ અને કેન્દ્ર સરકારના ંક્ષતે્રોની યોજનાઓની કાયાપલટ કરિી જરૂરી:

o તેમને ભવિષ્યની વિકાસશીલ સામાજજક અને વિકાસશીલ આવથિક જરૂરરયાતોને સસુરં્ગત બનાિિી o દ લમભ જાહરે સુંસાધનોનો ઓછામાું ઓછો ખચમ થાય એ સ નનનિત કરવ ું

પારદશાકતા અને અંદાજજત રાજકોષીય આંકડાઓની વિશ્વસવનયતા પર તાજેતરમા ંથયેલી ચચાામા ંએ સવુનવિત કરિામા ંઆવ્યુ ંછે કે, જે પ્રરક્રયા અપનાિિામા ંઆિી છે એ એફઆરબીએમ ધારાને સસુરં્ગત છે.

નાણાકીય િષા 2020-21 માટે:

o સધુારેલો અંદાજજત ખચા: રૂ. 26.99 લાખ કરોડ || આિકનો સધુારેલો અંદાજ: અંદાજે રૂ.19.32 લાખ કરોડ.

Page 14: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

નાણાકીય િષમ 2020-21 માટે:

o જીડીપીની સાધારણ વદૃ્વદ્ધ 10 ટકા રહિેાનુ ંઅનમુાન છે.

o આિક: અંદાજે રૂ. 22.46 લાખ કરોડ

o ખચા: રૂ.30.42 લાખ કરોડ

તાજેતરમા ંહાથ ધરિામા ંઆિેલા રોકાણને પ્રોત્સાહન આપિા કરિેરામા ંનોંધપાત્ર સધુારા કરિામા ંઆવ્યા ંછે. જોકે કરિેરામા ંઅનમુાવનત િધારામા ંસમય લાર્ગશે.

રાજકોષીય ખાધ નાણાકીય િષમ 2019-20માું સ ધારેલો અંદાજ 3.8 ટકા અને નાણાકીય િષમ 2020-21માું અંદાજજત ખાધ 3.5 ટકાેઃ એમા ંબે ઘટકો સામેલ છે;

o નાણાકીય િષા 2019-20 માટે 3.3 ટકા અને નાણાકીય િષા 2020-21 માટે બજેટમા ં3 ટકાનો અંદાજ. o સશંોવધત અંદાજ નાણાકીય િષા 2019-20 અન ેબજેટ અંદાજ 2020-21 બનંે માટે એફઆરબીએમ ધારાની કલમ

4(3) સાથે વિચલન 0.5 ટકા સ્સ્થર છે. (એફઆરબીએમ ધારાની કલમ 4(2) અનપેભક્ષત રાજકોષીય નકુસાન સાથે અથાતતં્રમા ંમાળખાર્ગત સધુારાને કારણે અંદાજજત રાજકોષીય નકુસાનથી વિચલન માટેની વ્યિસ્થાને આર્ગળ િધારિા માટેની જોર્ગિાઈ પ્રદાન કરે છે.)

o આ જાહરે ભડંોળના રોકાણની જરૂરરયાત સાથે સમાધાન કયાા વિના રાજકોષીય માર્ગા આપણને મધ્યમ ર્ગાળાની રાજકોષીય નીવત કમ વ્યહૂાત્મક વનિેદન તરફ દોરી જશે.

o બજારનુ ંઋણાઃ બજારનુ ંચોખ્ખુ ંઋણાઃ નાણાકીય િષા 2019-20 માટે રૂ. 4.99 લાખ કરોડ અને નાણાકીય િષા 2020-21 માટે રૂ. 5.36 લાખ કરોડ.

o નાણાકીય િષા 2020-21 માટે સધુારાનો એક મોટો રહસ્સો મડૂીર્ગત ખચા માટે વ્યય કરિામા ંઆિશે, જે 21 ટકાથી િધી ર્ગયો છે.

પ્રત્યક્ષ કરિેરો પ્રત્યક્ષ કરિેરાની દરખાસ્તો – વદૃ્વદ્ધને િેર્ગ આપિા, કરિેરાનુ ંમાળખુ ંસરળ બનાિિા, નીવતવનયમોનુ ંપાલન સરળ

બનાિિા અને કાયદાકીય પ્રરક્રયા ઘટાડિા વ્યક્ક્તગત આિકિેરો:

o મધ્યમ િગમનાું કરદાતાઓને નોંધપાત્ર રાહત.

o નવુ ંઅને સરળ વ્યસ્ક્તર્ગત આિકિેરાનુ ંપ્રસ્તાવિત માળખુ ંનીચે મજુબ છે:

Page 15: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

કરપાત્ર આિકનાું સ્લેબ (રૂ.માું) કરિેરાનાું હાલનાું દર કરિેરાના નિા દર

0થી 2.5 લાખ કરમસુ્ક્ત કરમસુ્ક્ત

2.5 લાખથી 5 લાખ 5% 5%

5 લાખથી 7.5 લાખ 20% 10%

7.5 લાખથી 10 લાખ 20% 15%

10 લાખથી 12.5 લાખ 30% 20%

12.5 લાખથી 15 લાખ 30% 25%

15 લાખથી િધારે 30% 30%

o નિી સરળ વ્યિસ્થામાુંથી હાલની છૂટ અને મ ક્ક્ત (100થી િધારે)માુંથી 70ને દૂર કરિામાું આિશે. o બાકીની છૂટછાટો અને મસુ્ક્તઓની સમીક્ષા કરિામા ંઆિશે અને આર્ગામી િષોમા ંએને તારકિક બનાિિામા ંઆિશે. o નિી કરિેરા વ્યિસ્થા િૈકન્સલ્પક બનશે - કરદાતા જૂની વ્યિસ્થા પ્રમાણ ેકરિેરો ભરિાનુ ંચાલ ુરાખી શકે છે અને

એ મજુબ કરમસુ્ક્તનો લાભ અને છૂટછાટો મેળિી શકશે. o પ્રી-રફલ ઇન્દ્કમ ટેક્ષ રરટના માટેના ંપર્ગલા ંલિેાની શરૂઆત કરિામા ંઆિશે, જેથી નિી કરિેરા વ્યિસ્થા ઇચ્છતા ં

કરદાતાઓ પ્રી-રફલ્ડ ઇન્દ્કમ ટેક્ષ મેળિી શકે અને એમને આિકિેરાની ચકુિણી કરિા માટે વનષ્ણાતની સહાયની જરૂર નહીં રહ.ે

o નિી કરિેરા વ્યિસ્થાથી દર િષે અંદાજે રૂ. 40,000 કરોડની આિક ગમુાિિી પડશે.

કોપગરેટ કરિેરો:

o નિી િીજ ઉત્પાદક કંપનીઓને કરિેરાના ં15 ટકા દર લાગ ુકરિામા ંઆિશે. o કોપોરેટ કરિેરાના દરની રન્ષ્ટએ અત્યારે ભારત કોપોરેટ કરિેરાના ંદુવનયામા ંસૌથી ઓછા દર ધરાિતા દેશોમા ં

સામેલ છે.

Page 16: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

લાભાુંશ નિતરણ િેરો (રડનિડન્દ્ડ રડન્સ્રબ્ય શન ટેક્ષ (ડીડીટી)):

o ભારતને રોકાણ માટે િધારે આકષમક બનાિિા માટે ડીડીટી દૂર કરિામાું આવ્યો. o હોભલડે કંપનીઓ દ્વારાને એની પેટાકંપનીઓ દ્વારા પ્રાપ્ત લાભાશં માટે મસુ્ક્તની સવુિધા આપિામા ંઆિશે. o અંદાજે િષે રૂ. 25,000 કરોડની આિક ગમુાિશે.

સ્ટાટમ -અપ્સ:

રૂ. 100 કરોડ સધુીનુ ંટનાઓિર ધરાિતા સ્ટાટા-અપ્સને કુલ 10 આકારણી િષામાથંી કોઈ પણ સતત 3 િષા માટે 100 ટકા કરમસુ્ક્તનો લાભ મળશે.

o ઇએસઓપી પર કરિેરાની ચકુિણીની જોર્ગિાઈ દૂર કરિામા ંઆિી.

એમએસએમઈ દ્વારા ઓછા રોકડ વ્યિહાર ધરાિતા અથમતુંત્રને પ્રોત્સાહન:

o રોકડમા ં5 ટકાથી ઓછા વ્યાિસાવયક નાણાકીય વ્યિહારો કરતા વ્યિસાયો માટે ઓરડટ માટે ટનાઓિરની લઘતુમ મયાાદા રૂ. 1 કરોડથી િધારીને રૂ. 5 કરોડ કરિામા ંઆિી.

સહકારી સુંસ્થાઓ:

સહકારી અને કોપોરેટ ક્ષતે્ર િચ્ચે સમાનતા લાિિામા ંઆિશે.

o સહકારી મડંળીઓ પર કોઈ પણ પ્રકારની છૂટ/મસુ્ક્ત વિના 22 ટકા કરિેરો + 10 ટકા સરચાર્જ અને 4 ટકા સેસનો વિકલ્પ પ્રદાન કરિામા ંઆિશે.

o જેમ કંપનીઓને લઘતુમ િૈકન્સલ્પક કરિેરા (એમએટી)માથંી મસુ્ક્ત મળે છે, તેમ સહકારી મડંળીઓને િૈકન્સલ્પક લઘતુમ કરિેરા (એએમટી)માથંી મસુ્ક્ત આપિામા ંઆિી.

નિદેશી રોકાણો માટે કરિેરામાું છૂટછાટ:

o પ્રાથવમકતા ધરાિતા ક્ષેત્રો અને માળખાર્ગત ક્ષેત્રોમા ંલઘતુમ 3 િષાનો લોક-ઇન ર્ગાળો ધરાિતા વિદેશી સરકારોના ંસોિેરરયન િેલ્થ ફંડમા ં31 માચા, 2024 અર્ગાઉ કરેલા રોકાણ પર વ્યાજ, રડવિડન્દ્ડ (લાભાશં) અને મડૂીર્ગત લાભની આિકને 100 ટકા કરમસુ્ક્ત આપિામા ંઆિી.

અફોડેબલ હાઉનસિંગ:

o અફોડેબલ હાઉસ માટે લેિામા ંઆિેલી લોન પર વ્યાજ માટે રૂ. 1.5 લાખ સધુીની કરમસુ્ક્તની તારીખ લબંાિીને 31 માચા, 2021 કરિામા ં આિી. ડેિલપસાને થયલેા નફા પર ટેક્ષ હોભલડેનો લાભ લિેા એફોડેબલ હાઉવસિંર્ગ પ્રોજેક્ટ્સની મજૂંરીની તારીખ લબંાિીને 31 માચા, 2021 કરિામા ંઆિી.

Page 17: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

કરિેરાની સ નિધા િધારિા માટેનાું પગલાું

આધાર દ્વારા ઓનલાઇન ઇન્દ્સ્ટન્દ્ટ પેનની ફાળિણી કરિામા ંઆિશે. ‘નિિાદ સે નિશ્વાસ’ યોજના, જેનો લાભ 30 જૂન, 2020 સધુી મળશે, જેનાથી પ્રત્યક્ષ કરિેરામા ં કાયદાકીય

વિિાદોમા ંઘટાડો થશે.:

o વ્યાજ અને દંડમાથંી મસુ્ક્ત – 31 માચા, 2020 સધુી વિિાદ થયેલા કરિેરાની ચકુિણી કરિામા ંઆિશે. o જો 31 માચા, 2020 પછી લાભ લિેામા ંઆવ્યો હશે, તો િધારે રકમની ચકુિણી કરિી પડશે. o કોઈ પણ સ્તરે કેસોની વિલભંબત અપીલોમા ંકરદાતાઓન ેલાભ થશે.

આિકિેરા ધારામાું સ ધારો કરીને ફેસલેસ અપીલ સક્ષમ બનાિિામાું આિશે. ચેરરટી સુંસ્થાઓ માટે:

o દાનની જાણકારી રરટનામા ંઅર્ગાઉથી આપિી પડશે. o નોંધણીની પ્રરક્રયા સપંણૂાપણે ઇલેક્ટ્રોવનક કરિામા ંઆિશે. o તમામ નિી અને હાલની ચરેરટી સસં્થાઓને યવુનક રજજસ્ટે્રશન નબંર (યઆુરએન) આપિામા ંઆિશે. o ત્રણ િષા માટે નિી ચરેરટી સસં્થાઓ માટે કામચલાઉ નોંધણીને મજૂંરી આપિામા ંઆિશે. o કેન્દ્રીય પ્રત્યક્ષ કરિેરા મડંળ (સીબીડીટી) કરદાતાના ંચાટારનો સ્િીકાર કરશ.ે

નિલલન કરાયેલી બેંકોન ું ન કસાન:

o આિકિેરા ધારામા ંસધુારાિધારા કરિાની દરખાસ્ત રજૂ કરિામા ંઆિી છે, જેનો ઉદે્દશ સસં્થાઓને વિભલન થયલેી સસં્થાઓના નકુસાન અને અિમલૂ્યનમાથંી લાભ મળે એ સવુનવિત કરિાનો છે.

પરોક્ષ િેરા જીએસટી:

o ઇનિોઇસ મેળિિા ગ્રાહકોને પ્રોત્સાહન આપિા રોકડ રરિોડા વસસ્ટમનો વિચાર કરિામા ંઆવ્યો. o એસએમએસ આધારરત નનલ રરટનમ ભરિા અને ઇનપ ટ ટેક્ષ કે્રરડટનો પ્રિાહ સ ધારિા જેિી ખાનસયતો સાથે રરટનમને

સરળ બનાિિામાું આવ્ય ું, જેનો અમલ 1 એનપ્રલ, 2020થી પ્રાયોલગક ધોરણે થશે.

o કન્દ્ઝયમુર ઇનિોઇસ માટે જીએસટીના ંધારાધોરણો પણૂા કરિા ડાયનેવમક ક્ય-ુઆર કોડ મળેિિાની દરખાસ્ત રજૂ કરિામા ંઆિી.

o સેન્દ્ટ્રલાઇઝ વસસ્ટમમા ંમહત્િપણૂા મારહતી મેળિિા ઇલકે્ટ્રોવનક ઇનિોઇસનો અમલ તબક્કાિાર રીતે થશે.

o ડમી કે અસ્સ્તત્િ ન ધરાિતા એકમોની સમસ્યાનુ ંસમાધાન કરિા કરદાતાઓનુ ંઆધાર આધારરત િેરરરફકેશન પ્રરક્રયા પ્રસ્તતુ કરિામા ંઆિી.

Page 18: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

o કરિેરાના ંવિપરીત માળખાનુ ંસમાધાન કરિા જીએસટી દરના ંમાળખા પર ચચાા કરિામા ંઆિશે.

જકાત િેરાઓ:

o ફૂટિેર પર જકાત િેરો 25 ટકાથી િધારીને 35 ટકા અને ફવનિચરની ચીજિસ્તઓુ પર જકાત િેરો 20 ટકાથી િધારીને 25 ટકા કરિામા ંઆવ્યો.

o ન્દ્યઝૂ વપ્રન્દ્ટ્સ અને ઓછ ંિજન ધરાિતા કોટેડ પેપરની આયાત પર મળૂભતૂ જકાત િેરો 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરિામા ંઆવ્યો.

o ઇલેન્ક્ટ્રક િાહનો અને મોબાઇલના ંવિવિધ પાટા પર જકાત િેરામા ંસધુારો કરિામા ંઆવ્યો. o તબીબી ઉપકરણોની આયાત પર 5 ટકા હલે્થ સેસ લર્ગાિિામા ંઆિશે, જેમા ંબીસીડીમાથંી આયાત થતા ંઉપકરણો

સામેલ નથી. o ફયઝુ, રસાયણો અને પ્લાન્સ્ટક જેિી ચોક્કસ આંતરરક ચીજિસ્તઓુ અને કાચા માલ પર જકાત િેરો ઘટાડિામા ં

આવ્યો. o ઓટો-પાટા , રસાયણો િર્ગેરે જેિી ચોક્કસ ચીજિસ્તઓુ પર ઊંચો જકાત િેરો, જેનુ ં ઉત્પાદન સ્થાવનક ઉત્પાદન

ક્ષેત્રમા ંપણ થાય છે.

િેપારી નીનત સાથે સુંબુંનધત પગલાું

o એફટીએ (મકુ્ત િેપાર સમજૂતી) હઠેળ આયાત થતી ચીજિસ્તઓુની ઉભચત ચકાસણી કરિા માટે જકાત ધારાને સધુારિામા ંઆવ્યો છે.

o ચોક્કસ સિેંદનશીલ ચીજિસ્તઓુ માટે એના મળૂના વનયમોની જરૂરરયાતની સમીક્ષા કરિામા ંઆિશે. o વ્યિસ્સ્થત રીતે આયાત થતી ચીજિસ્તઓુમા ંઆ પ્રકારના ંઊંચા િધારાનુ ં વનયમન કરિા સક્ષમ બનિા માટે

િેરાઓનુ ંસરંક્ષણ કરિા સાથે સબંવંધત જોર્ગિાઈઓને મજબતૂ કરિામા ંઆિશે. o સબવસડાઇઝ ચીજિસ્તઓુની આયાત અને ચીજિસ્તઓુના ંડસ્મ્પિંર્ગને વનયતં્રણમા ંરાખિા માટેની જોર્ગિાઈઓને

મજબતૂ કરિામા ંઆિશે. o ક્રાઉડ-સોસા દ્વારા પ્રાપ્ત થતા ભડંોળને જકાત િેરામાથંી મસુ્ક્ત આપિા માટેના ંસચૂનોની સમીક્ષા કરિામા ંઆિશે. o વસર્ગારેટ અને તમાકુના ં અન્દ્ય ઉત્પાદનો પર આબકારી િેરો િધારિાની દરખાસ્ત રજ ૂ કરિામા ં

આિી, બીડીઓ પરના ંિેરામા ંકોઈ ફેરફાર કરિામા ંઆવ્યો નથી. o ટેક્સટાઇલ ક્ષેત્રને લાભ આપિા પીટીએ પર એન્ન્દ્ટ-ડસ્મ્પિંર્ગ ડયટુી રદ કરિામા ંઆિી.

ભારતીય અથમતુંત્રનાું અભતૂપિૂમ સીમાલચહ્નો અને નસદ્ધિઓ

o અત્યારે ભારત દુવનયામા ંપાચંમુ ંસૌથી મોટંુ અથાતતં્ર છે. o િષા 2014થી િષા 2019 દરવમયાન સરેરાશ વદૃ્વદ્ધ 7.4 ટકા રહી, જેમા ંમોંઘિારીનો સરેરાશ દર 4.5 ટકા હતો. o િષા 2006થી િષા 2016 દરવમયાન 271 વમભલયન લોકો ર્ગરીબી રેખામાથંી બહાર આવ્યા ંહતા.ં

Page 19: કેન્દ્ર સરકારના બજેટ-2020-21ની મખ્ુય ... · 2020-02-04 · જલ જીિન નમશન માટે રૂ. 3.60 લાખ કરોડ

o િષા 2014થી િષા 2019 દરવમયાન ભારતનુ ંપ્રત્યક્ષ વિદેશી રોકાણ (એફડીઆઇ) િધીને 284 અબજ ડોલર થયુ,ં જે િષા 2009થી િષા 2014 દરવમયાન 190 અબજ ડોલર થયુ ંહત ુ.ં

o કેન્દ્ર સરકારનુ ંઋણ જીડીપીમા ંઘટીને 48.7 ટકા (માચા, 2019) થયુ ંહત ુ,ં જે અર્ગાઉ 52.2 ટકા (માચા, 2014) હત ુ.ં

બે પારસ્પરરક લાભદાયક પાસાું:

o ટેકનોલોજીનો વિસ્તાર કરિામા ં આિશે (એનાલીરટક્સ, મશીન લવનિંર્ગ, રોબોરટક્સ, બાયો-ઇન્દ્ફોમેરટક્સ અન ેઆરટિરફવશયલ્સ ઇન્દ્ટેભલજન્દ્સ).

o ભારતમા ંફળદાયક િયજૂથ (15થી 65 િષાની િય)મા ંલોકોની સૌથી િધ ુસખં્યા.

જીએસટીએ વ્યિસ્થામા ંઘણા ંઅિરોધો દૂર કયાા હતા. રડજજટલ ક્રાુંનત દ્વારા સુંચાલલત ભારતની નિનશષ્ટ આંતરરાષ્રીય લીડરનશપને જાળિિા માટે ભનિષ્યનાું ઉદે્દશ

o રડજજટલ ર્ગિનાન્દ્સ દ્વારા સિેાઓ સતત અને સાતત્યપણૂા રીતે પ્રદાન કરિામા ંઆિશે. o નેશનલ ઇન્દ્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન દ્વારા જીિનની ભૌવતક ગણુિિામા ંસધુારો કરિામા ંઆિશે. o આફતને તકમા ંફેરિીને જોખમને લઘતુમ કરિામા ંઆિશે.

o ટેભલગ્રામ પર જોડાિા અંહી ન્સક્લક કરો o ઓજસ – મારૂ ગજુરાત ટેભલગ્રામ પર જોડાિા અંહી ન્સક્લક કરો o પેન્દ્શન અને િીમાની પહોંચ િધારીને સામાજજક સ રક્ષાનો વ્યાપ િધારિામા ંઆિશે.